પાણીપુરી

Simmi Wadhawa
Simmi Wadhawa @cook_22784613
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બટેટા
  2. 1 કપચણા
  3. 1 કપસેવ
  4. 2ડુંગળી
  5. 12પુરી
  6. જરૂર મુજબપાણીપુરી મસાલો
  7. મીઠું
  8. 2મરચું
  9. ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કુકર માં ચણા અને બટેટા બાફી લો

  2. 2

    ત્યાર બાદ બફાય જાય એટલે એક બાઉલ માં બટેટા છોલી તેને મેસ કરી લો ત્યારબાદ તેમાં ચણા નાખી

  3. 3

    કોથમીર નાખી મીઠું મરચું પાણીપુરી મસાલો નાખી બરોબર મિક્સ કરી લો ત્યારબાદ 👇

  4. 4

    પુરી માં મસાલો ભરી ઉપર સેવ ડુંગરી નાખી સર્વ કરો

  5. 5

    ત્યાર છે પાણીપુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Simmi Wadhawa
Simmi Wadhawa @cook_22784613
પર
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes