દાલ ફ્રાય જીરા  રાઈસ

D K Vithalani
D K Vithalani @cook_22471515
શેર કરો

ઘટકો

  1. રાઈસ માટે
  2. ૧વાટકો ચોખા
  3. ૧ચમચી જીરૂ
  4. ૨ચમચી તેલ
  5. થોડી કીસમીસ
  6. પાણી જરૂર મુજબ
  7. દાળ માટે
  8. અડધો કપ તુવેર દાળ
  9. અડધો કપ અડદ ની દાળ
  10. અડધો કપ ચણા ની દાળ
  11. અડધો કપ મગની દાળ
  12. ૨ચમચી તેલ
  13. ૨નંગ ડુંગળી
  14. ૬કળી લસણ ની
  15. ૧ચમચી હળદર
  16. ૧ચમચી મરચુ પાવડર
  17. મીઠુ સ્વાદ અનુસાર
  18. ૧ચમચી ગરમ મસાલો
  19. ૧ચમચી કીચન કીંગ મસાલો
  20. ૧/૨ ચમચી રાઈ, જીરૂ
  21. ૬ લીમડા ના પત્તા
  22. 2 નંગસૂકા લાલ મરચા
  23. ૨નંગ ટમેટા
  24. કટકો આદૂ
  25. 2 નંગલીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી મા તેલ ગરમ મૂકી તેમા જીરૂ ઉમેરો.પછી તેમા પાણી ઉમેરી ઉકળવા દો.પછી તેમા ચોખા ધોઈ ઉમેરો.પછી તેમા કીસમીસ ઉમેરો.ભાત ચડી જાય પછી તેને ચારણી મા કાઢી લો.તૈયાર છે. જીરા રાઈસ.

  2. 2

    બધી દાળ મિક્સ કરી કુકર મા બાફી લો.પછી એક તપેલી મા તેલ ગરમ મુકી રાઈ, જીરૂ ઉમેરો.પછી તેમા ડુંગળી,ટમેટા,લસણ ઉમેરી ચડવા દો.

  3. 3

    પછી તેમા બાફેલી દાળ ઉમેરી.બઘા મસાલા ઉમેરો.પછી તેને ઉકળવા દો.પછી તેને એક બાઉલ મા સવૅ કરો. તૈયાર છે.દાલ ફ્રાય જીરા રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

 Tasty Food With Bhavisha
Tasty Food With Bhavisha @cook_23172166
તમારી રેસિપી જોઈને ને મે પણ બનાવીયા ખરેખર ખૂબ જ સરસ બન્યા છે આ રેસિપી શેર કરવા બદલ તમારો આભાર

Similar Recipes