મમરા ની ઉપમા (murmura upma recipe in gujrati)

Rina Joshi
Rina Joshi @cook_13759896
Rajkot

#ચોખા અને ભાત વાનગીઓ
આપણે રોજિંદા જીવનમાં રવાની ઉપમા બટાકા પૌવા નાસ્તામાં બનાવીએ છીએ તો આજે હું ફક્ત પાંચ મિનિટમાં અને ઘરમાંથી જ રહેલી વસ્તુ માંથી મમરા ની ઉપમા શીખવું છું જરૂરથી ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમમરા
  2. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 1/4 ચમચી ખાંડ
  5. લીંબુનો રસ જરૂરિયાત પ્રમાણે
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીતેલ
  8. લીમડાના પાન ૫-૬
  9. 1/2 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મમરા ધોઈ નાખો

  2. 2

    સૌપ્રથમ તેલ ગરમ કરો

  3. 3

    ગરમ થાય એટલે હિંગ,રાઈ, જીરું, ઉમેરો

  4. 4

    હવે તેમાં લીમડાના પાન અને મમરા નાખો

  5. 5

    પછી બધા મસાલા ઉમેરી છેલ્લે લીંબુનો રસ નાખો

  6. 6

    તૈયાર છે તમારી મમરા ની ઉપમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Joshi
Rina Joshi @cook_13759896
પર
Rajkot
Cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes