શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૨-કપ રાંધેલો ભાત
  2. ૨-નંગ સમારેલા લીલાં મરચાં
  3. ૧ચમચી આદુની પેસ્ટ
  4. કોથમીર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧-ચમચી હળદળ પાવડર
  7. ૪-ચમચી લીંબુનો રસ
  8. વઘાર માટે:
  9. ૪-ચમચી તેલ
  10. ૧-ચમચી જીરું
  11. ૧/૨- ચમચી રાઈ
  12. ૧-ચમચી ચણાની દાળ
  13. ૧-ચમચી અળદ દાળ
  14. ૧-ચમચી સીંગ દાણા
  15. ૧-તમાલપત્ર
  16. ૨-લાલ સૂકા મરચાં
  17. મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેન માં તેલ ગરમ કરી રાઈ, જીરું, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, ચણા તથા.અળદ દાળ નો વઘાર કરો. દાળ બદામી થાય પછી સીંગ દાણા,મીઠો લીમડો તથા લીલાં મરચાં અને આદુની પેસ્ટ વઘારમાં ઉમેરો.

  2. 2

    સતત ચલાવતા સીંગદાણા બદામી થાય એટલે હળદળ, મીઠું તથા ભાત ઉમેરી બરાબર મીક્સ કરો.

  3. 3

    હવે તેમાં લીંબુનો રસ તથા કોથમીર બરાબર મીક્સ કરી ર મીનીટ સુધી ચળવા દો. પછી લીલાં.મરચાં થી સજાવી ગરમાગરમ લેમન રાઈસ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinal Parmar
Brinal Parmar @Brinal_05
પર

Similar Recipes