ભાખરી

Dharti Vasani
Dharti Vasani @cook_21910284

હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ભાખરી બનાવાની નવીન રેસિપી કહીશ જે એકદમ બહારથી ક્રિસ્પી તેમજ અંદરથી એકદમ સોફટ બનશે.. જેને તમે પંજાબી શાક અથવા તો પાઉંભાજી જોડો સર્વ કરાય..

ભાખરી

હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને ભાખરી બનાવાની નવીન રેસિપી કહીશ જે એકદમ બહારથી ક્રિસ્પી તેમજ અંદરથી એકદમ સોફટ બનશે.. જેને તમે પંજાબી શાક અથવા તો પાઉંભાજી જોડો સર્વ કરાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીધંઉ નો લોટ(૧ વાટકી જીણો લોટ અને ૨ વાટકી કરકરો લોટ)
  2. 1 ચમચીજીરું
  3. ૧/૨ ચમચી તીખાં પાઉડર
  4. 2 ચમચીઘી
  5. 2 ચમચીમલાઈ
  6. 2 ચમચીમિલ્ક
  7. નમક
  8. 2 ચમચીકોથમીર
  9. તેલ ફ્રાય કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ધંઉ નો લોટ ચાળી લઈ તેમાં નમક,જીરું,તીખાં પાઉડર,મલાઈ અને ઘી તેમજ કોથમીર નાખી બરાબર મિકસ કરી તેમાં મિલ્ક ઉમેરી કણક તૈયાર કરો.. કણક ને ૧૦ મિનિટ સુધી ઢાંકી દયો..

  2. 2

    હવે તૈયાર કરેલ કણક માંથી એક સરખી નાની સાઈઝની ભાખરી વળી લ્યો.. હવે ૨ નોન સ્ટિક તવી માં તેલ લગાવી ભાખરી ને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સેકો... તો તૈયાર છે બિસ્કીટ ભાખરી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharti Vasani
Dharti Vasani @cook_21910284
પર

ટિપ્પણીઓ

Similar Recipes