કેપેચીનો દલગોના કોફી (Cappuccino Dalgona Coffee Recipe In Gujarati)

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India
શેર કરો

ઘટકો

૫મીનીટ
  1. 1 વાટકીદૂધ
  2. 1 ચમચીકોફી
  3. 2 ચમચીખાંડ
  4. 3 ચમચીગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

૫મીનીટ
  1. 1

    પેહલા દૂધ ને ગરમ કરી લો.હવે એક ગ્લાસ મા કોફી પાવડર અને ખાંડ અને ગરમ પાણી નાખી મિક્સ કરો.

  2. 2

    હવે ખાંડ ઓગળી જાય એટલે એક બાઉલમાં કાઢી ને વીપર મશીન થી ૨ મીનીટ માટે બીટ કરો થોડુ કિ્મ બને અને ફીણ થવા લાગે ત્યાં સુધી.

  3. 3

    એકદમ કઠણ કિ્મ નહી બનાવવા નુ થોકુ સોફ્ટ રાખવુ.

  4. 4

    હવે એક કાચ ના ગ્લાસ માં ગરમ દૂધ અને બનાવેલ કોફી નુ સોફ્ટ કિ્મ નાખી ને મિક્સ કરો.અને કાચ ના કપ મા ધીરે થી રેડી દો.તૈયાર છે ટેસ્ટી અને સોફટી દલગોના કેપેચીનો કોફી.👏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર
Vadodara Gujarat India

Similar Recipes