રસિયા ભાત (rasiya Rice recipe in gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#ભાત
👉 જો બપોરે ભાત વધ્યા હોય તો સાંજે નાસ્તામાં બાળકોને કરી દેવાય. ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. ઉપરથી ચીઝ નાખશો એટલે બાળકો ખાવાના જ છે.

રસિયા ભાત (rasiya Rice recipe in gujarati)

#ભાત
👉 જો બપોરે ભાત વધ્યા હોય તો સાંજે નાસ્તામાં બાળકોને કરી દેવાય. ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. ઉપરથી ચીઝ નાખશો એટલે બાળકો ખાવાના જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિ
બે થી ત્રણ વ્યક
  1. 1બાઉલ બનાવેલા ભાત
  2. 1ગ્લાસ છાશ
  3. 1ચમચી લાલ ચટણી
  4. 1ચમચી ધાણાજીરૂ
  5. 1ચમચી ગરમ મસાલો
  6. અડધી ચમચી હળદર
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 2ચમચી તેલ
  9. અડધી ચમચી રાઈ અને જીરુ
  10. ચપટી હિંગ
  11. 3-4લીમડા ના પાન
  12. 1નંગ લાલ સૂકા મરચાં
  13. 1નવું તમાલ પત્ર
  14. 1-2નંગ લવિંગ અને તજ
  15. 1નંગ ડુંગળી
  16. 1ક્યુબ ચીઝ
  17. એકથી બે ચમચી આદું મરચાં અને લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    સૌપ્રથમ ભાત લેસુ.

  2. 2

    હવે એક પેનમાં તેલ લેશું. તેલ ગરમ થાય બાદ તેમાં મરચું, તમાલપત્ર, લવિંગ, તજ અને લીમડો નાખી શું. ત્યારબાદ રાઈ અને જીરું એડ કરીશું, ત્યારબાદ હિંગ કરીશું, પછી આદું મરચાં અને લસણ ની પેસ્ટ એડ કરવી.

  3. 3

    હવે ડુંગળી એડ કરવી. હવે ડુંગળી થોડીક ગોલ્ડન બ્રાઉન થયા બાદ છાશ એડ કરવી. (છાસ ખાટી લેવી). પછી બધા મસાલા એડ કરી દેવા. બધું મિક્સ કરીને થોડીવાર ઉકળવા દેવું.

  4. 4

    હવે ગરમ મસાલો એડ કરવો. ત્યારબાદ ભાત એડ કરવા. થોડીવાર ઉકળવા દેવું. હવે રેડી છે રશિયા ભાત.

  5. 5

    ઉપરથી ચીઝ નાખશો તો બહુ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર

Similar Recipes