દાલ મખની

2 કમેન્ટ્સ કરેલ છે
Payal
Payal @cook_17466794

#golden apron 3
# week 15
#sprouts(dalmkhani in gujarati)

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

ત્રણથી ચાર વ્યક્તિ
  1. 1 કપકાળા અડદ
  2. નાની અડધી વાટકી ચણાની દાળ
  3. 3 નંગસુધારેલી ડુંગળી
  4. 3 નંગટામેટા ની પ્યુરી
  5. 1 મોટી ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  6. 1 ચમચીઘી
  7. 1 ચમચીબટર
  8. કસૂરી મેથી
  9. અડધી ચમચી રાઈ
  10. અડધી ચમચી જીરૂ
  11. ચમચીહિંગ
  12. 2 ચમચીકાશ્મીરી મરચું
  13. અડધી ચમચી હળદર
  14. જરૂર મુજબ તેલ
  15. જરૂર મુજબ પાણી
  16. સ્વાદ અનુસારમીઠું
  17. ગાર્નિશીંગ માટે ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડદની દાળને આગલા દિવસે રાત્રે પલાળી દેવી 8 થી 10 કલાક ચણાની દાળને પણ જોડે પલાળી દેવી ત્યારબાદ તેને સરખી રીતે ચારથી પાંચ વાર વોશ કરીને કુકર માં મીઠું નાખીને બાફી લેવી

  2. 2

    ત્યારબાદ એક પેનમાં ઘી લેવું ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ જીરું હિંગ ઉમેરવી ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી ડુંગળી ઉમેરવી અને ત્યારબાદ ટમેટાની પ્યૂરી ઉમેરો ગ્રેવી એકદમ સરસ ચડી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું હળદર ધાણાજીરૂ ઉમેરો અને બધું મિસ કરું અને બાફેલી દાળ એડ કરવી ત્યારબાદ તેને એક સરખું ચલાવીને જરૂર મુજબ પાણી નાખીને પંદરથી વીસ મિનિટ ઉકાળવું

  3. 3

    દાળ એકદમ એ એક રસ થાય ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ તેનું ફરીથી વઘાર કરવો વઘાર કરવા માટે બાજુમાં એક એક પેનમાં એકથી બે ચમચી બટર ઉમેરી અને તરત જ એમાં લાલ મરચું ઉમેરી દેવું જેથી દાલ મખની નો કોલર સરસ આવી જાય અને ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને કસુરી મેથી ઉમેરવી અને ફરીથી પાંચ મિનિટ ઊકળવા દેવું ત્યારબાદ તેમાં ધાણા ભાજી ઉમેરો તો તૈયાર છે આપણી દાલ મખની તમે પણ આ રેસિપી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Payal
Payal @cook_17466794
પર

Similar Recipes