ચોકો બ્રાઉની વિથ આઈસક્રીમ #india

સૌ પ્રથમ ચોકો બ્રાઉની બનાવવા માટે આપણે નીચેના ઘટકો ની જરૂરિયાત રહેશે, તેમાં આપણે પેલા oreo બિસ્કિટ નો ભૂકો કરી તેનો બેઝ બનાવી, તેમાં ચોકો સિરપ અને તેને આઇસ્ક્રીમ સાથે પીરસો.. અને લોકડોઉન ની મજા માણો...
ચોકો બ્રાઉની વિથ આઈસક્રીમ #india
સૌ પ્રથમ ચોકો બ્રાઉની બનાવવા માટે આપણે નીચેના ઘટકો ની જરૂરિયાત રહેશે, તેમાં આપણે પેલા oreo બિસ્કિટ નો ભૂકો કરી તેનો બેઝ બનાવી, તેમાં ચોકો સિરપ અને તેને આઇસ્ક્રીમ સાથે પીરસો.. અને લોકડોઉન ની મજા માણો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે oreo બિસ્કિટ લેસું, ત્યારબાદ તેને મિક્સર માં ભૂકો કરી બાઉલ માં કાઢી લેસું,
- 2
ત્યારબાદ તેમાં જરૂર મુજબ ઠંડું દૂધ ઉમેરીસું, ત્યારબાદ તેમાં 1 પેકેટ ઇનો(ENO) અને 4-5 નંગ જેમ્સ(Gems) ઉમેરો, ત્યારબાદ તેને સરખું મિક્સ કરી લ્યો, 3 નાની વાટકી લઈ તેલ થી ગ્રીસ કરી લ્યો. તેમાં 1 oreo બિસ્કિટ મૂકી, તૈયાર કરેલું મીશ્રણ 3 નાની વાટકી માં નાખી દયો..
- 3
એક લોયા માં સ્ટેન્ડ મૂકી એક થાળી મુકો, ત્યારબાદ તેમાં તૈયાર કરેલ 3 નાની વાટકી મૂકી દયો, તેને બરાબર ઢાંકી દયો, 15 મિનિટ ધીમાં તાપે ચડવા દયો, લ્યો હવે તૈયાર ચોકો બ્રાઉની, હવે તેના પર ચોકો સિરપ નાખી, વેનીલા આઈસક્રીમ સાથે ગરમ ગરમ સર્વ કરી દયો... આનંદ માણો આ મજેદાર ડીશ નો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ બ્રાઉની વિથ વેનીલા આઈસ ક્રીમ
#સ્ટ્રીટ#બ્રાઉની#Instantગુલાબી ઠંડી માં જો ગરમ ગરમ બ્રાઉની અને સાથે ઠંડો ઠંડો આઈસ ક્રીમ મળી જાય તો મજા જ મજા. ચાલો ફક્ત 4 વસ્તુ ને બ્રાઉની તૈયાર 5 મિનિટ માં.. Daxita Shah -
બ્રાઉની (Brownie Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Celebration હોય એટલે કેક, ચોકલૅટ, બ્રાઉની બને જ છે અને મેં આજે બાળકો ની પ્રિય બ્રાઉની બનાવી છે. Arpita Shah -
હલવા બ્રાઉની
#ઓગસ્ટ#મીઠાઈ#માઇઇબુક#બ્રાઉની#હલવોવાનગી નંબર - 33......................"રક્ષાબંધન" એટલે ભાઈ - બહેનના પવિત્ર નિદોર્ષ પ્રેમ નો મંગલમય દિવસ, શાસ્ત્રોમાં પણ આ દિવસ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.એક સૂતરના ધાગા માં કેટલી શક્તિ છે, બહેન ભાઈને રાખડી બાંધતા " ઓવરણા" લેતા ભાઈને કહે છે કે આજ થી તારૂ બધુ દુ:ખ મારૂ , ઈશ્વર સુખ થી તારી જોળી ભરી દે એવા આશીર્વાદ આપે છે.અમેરિકામાં રહેતી લાડકી દીકરી Dr.Dhawni & Harmish બન્ને ભાઈ - બહેન વચ્ચે નો પ્રેમ સદા એવો જ રહે એવા આશીર્વાદ સાથે બન્ને ને ભાવતી મિઠાઈ બનાવી ને ઉજવી રહી છું.... Mayuri Doshi -
ઇન્સ્ટન્ટ બિસ્કિટ ચોકલેટ બ્રાઉની (Instant Biscuit Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week10#ચોકલેટ#ઇન્સ્ટન્ટ બિસ્કિટ ચોકલેટ બ્રાઉની Arpita Kushal Thakkar -
-
બિસ્કિટ બ્રાઉની વિથ હની બનાના ટોપિંગ
#માઇઇબુક#પોસ્ટ13#વિક્મીલ2#સ્વીટ#બ્રાઉનીબ્રાઉની અત્યારે બાળકોને ખુબ પ્રિય છે. ખાસ કરીને બાળકોને ઘરે હોય ત્યારે અલગ અલગ ડિમાન્ડ થતી હોય છે.. આજે ઝટપટ બનતી બ્રાઉની ને ઉપર બનાના અને હની નું topping કરી આપશો તો.. બાળકોના મોઢે જ સાંભળજો શુ કહે છે... મને કહેજો Daxita Shah -
બિસ્કિટ કેક
#માઇઈબુક#વીકમીલ૨#કાંદાલસણ એમાં મેં ૪ જાત ની બિસ્કિટ લીધી છે તમે કોઈ એક બિસ્કિટ થી પણ બનાવી શકો છો જો ક્રીમ વગર ની બિસ્કિટ બનાવો તો દળેલી ખાંડ અને કૉકો પાઉડર ઉમેરવો.. Pooja Jaymin Naik -
બિસ્કિટ કેક
#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી. Sudha B Savani -
-
ચોકો બિસ્કિટ મીઠાઈ(Choco Biscuit Sweet Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી સ્પેશિયલ કોન્ટેસ્ટઆ મીઠાઈ મેં બિસ્કિટ નો ઉપયોગ કરી ને બનાવી છે.ગણેશ ભગવાન ને પ્રસાદ માટે એકદમ સરળતાથી બનાવી શકો છો ને તે પણ ગેસ નો ઉપયોગ કર્યા વિના બનાવી શકો છો . નાના મોટા સૌ ને ભાવે એવી મીઠાઈ છે.. ને ઘર માં રહેલી સામગ્રી થી ઝટપટ બની જાય છે Kamini Patel -
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#CCC#Christmas celebration ખૂબ જ જલ્દી અને ઓછી વસ્તુઓ થી બની જતી કેક.. Aanal Avashiya Chhaya -
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
સ્ટફ્ડ ગુલકંદ ચોકો બોલ્સ (Stuffed Gulkand Choco Balls Recipe in
#GA4#Week10#post2#chocolate#frozen#સ્ટફ્ડ_ગુલકંદ_ચોકો_બોલ્સ ( Stuffed Gulkand Choco Balls Recipe in Gujarati ) આ ચોકો બોલ્સ માં મેં ડાર્ક ચોકલેટ ને વ્હાઇટ ચોકલેટ નો ઉપયોગ કરી ઓરીઓ બિસ્કિટ થી બનાવી છે...આ ચોકો બોલ્સ માં મેં ગુલકંદ અને ઓરિઓ બિસ્કિટ ની ક્રીમ નું સ્ટફિંગ ભરી ને બોલ્સ બનાવ્યા છે.. આ ચોકો બોલ્સ નો ટેસ્ટ એકદમ ક્રન્ચી ને એકદમ ચોકલેટી લાગે છે...આ ચોકો બોલ્સ મારા નાના દીકરા ના ફેવરિટ છે..🍫 Daxa Parmar -
-
-
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
બ્રાઉની વિથ આઈસ્ક્રીમ
#જોડીઆ હેલ્થી બ્રાઉની છે, આમાં મૈૈદો નો વપરાશ નથી કરવા માં આવતું અને હેલ્થી ની સાથે ટેસ્ટી પણ છે. બધા ની પ્રિય એવી બ્રાઉની વિથ આઈસ્ક્રીમ Muskan Lakhwani -
ઓરીયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCRની આજે ગણપતી બાપા માટે oreo બિસ્કીટ ના મોદક બનાવ્યા છે જે ઝડપથી બની જાય છે Ankita Tank Parmar -
-
ઓરિઓ બિસ્કિટ કેક
#માઇઇબુક#post 3ઓરિઓ બિસ્કિટ કેક નાના થી માંડી ને મોટા ને ખાવામાં ખૂબ જ ભાવશે અને એ પણ ઘરે બનાવેલી 😋😋😋 Jaina Shah -
-
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
-
-
જીંજર લેમન બ્રાઉની* વીથ*હર્બલ આઈસક્રીમ*
#કુક્સનેપ#માઇઇબુક 11આ રેપીસી ને હર્બલ બનાવવાનો આઈડિયા મને અલ્પાબેન મજમુદાર પાસે થી મળેલો.અને આઇસ્ક્રીમ ની રીત મે કૂક પેડ પર vaibhaviben boghwala એ બનાવેલ એના ઉપર થી બનાવેલ છે Hetal Chirag Buch -
-
-
ફ્યુઝન ટાર્ટ વિથ મેંગો એલિમેન્ટ
#મેંગોઆ એક ફ્યુઝન ટાર્ટ છે. બેઝ માં બિસ્કિટ કરુમ્બ અને ઉપર વેજ મેંગો મુઝ લીધું છે અને ટોપિંગ માં કેસરિયા અંગૂર અને મેંગો રોઝ થી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
ગુડ ડે બિસ્કિટ ચોકો કેક
બાળકોને કેક ખૂબ ગમે છે, હમણાં બજારમાં મળવી મુશ્કેલ છે સાથે વાસી ખવડાવવા કરતા ઘરે જ બિસ્કિટ થી બનાવી કેમ, ખૂબ જ ગમી બધા ને,, ટ્રાઇ કરવા જેવી Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ