મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Uma Lakhani
Uma Lakhani @cook_18440432

#મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ..... મારા મમ્મી મારા માટે બનાવતા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો વાટકી ઘઉ નો લોટ
  2. 1 નાની વાટકીચણા નો લોટ
  3. 1 વાટકીસમારેલ મેથી ની ભાજી
  4. 1 ચમચીધાન જીરુ પાવડર
  5. 1 ચમચીલાલ મરચું પાવડર
  6. 1/2 ચમચીહળદર
  7. 1/4હીંગ
  8. 4 ચમચીતેલ
  9. નિમક સ્વાદ મુજબ
  10. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કથરોટ મા ઘઉ નોલો ચણા નો લોટ મેથી લાલ મરચું પાવડરનું ઘાના જીરૂ પાવડર હળદર હીંગ નિમક તેલ વગેરે નાખી બધુ મિકસ કરી જરૂર મુજબ પાણી લય લોટ બાંધવો

  2. 2

    હવે લુવો લય થેપલુ વણો પછી ગેસ ચાલુ કરી લોઢી મૂકો પછી તેમ થેપલુ નાખી તેલ લગાવી ચોળવો પછી દહી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Uma Lakhani
Uma Lakhani @cook_18440432
પર

Similar Recipes