રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati)

#મોમ મારી દીકરી ની ફેવરિટ સબ્જી છે, એના માટે હું ૧૫ દિવસ માં એક વાર તો બનાવી જ દઉં છું..
રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજૂ કરી (kaju curry recipe in Gujarati)
#મોમ મારી દીકરી ની ફેવરિટ સબ્જી છે, એના માટે હું ૧૫ દિવસ માં એક વાર તો બનાવી જ દઉં છું..
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ૨ ચમચી ઘી લઈ, ૧/૨ કપ કાજુ લાઈટ પિંક થાય ત્યાં સુધી સાંતળવા.સૂકા લાલ મરચા એડ કરી સાંતળવું.સમારેલી ડુંગળી, ટામેટા, આદુ, લસણ ની કળી ઉમેરી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવા.ગેસ બંધ કરી ઠંડુ પડવા દેવું.
- 2
મિક્સર જારમાં મિશ્રણ લઈ થોડું પાણી ઉમેરી એકદમ સ્મૂધ પેસ્ટ ક્રશ કરવી..કડાઈ માં ૨ ચમચી ઘી લઈ, તજ, લવિંગ, ઈલાયચી અને ૧/૨ કપ કાજુ એડ કરી સાંતળવા.. સંતળાઈ ગયા બાદ બનાવેલી પેસ્ટ ઉમેરવી..
- 3
લાલ મરચું, ધાણાજીરૂ, કિચન કિંગ મસાલો એડ કરી ઘી છૂટું પડે ત્યાં સુધી ગ્રેવી સાંતળી લેવી, પાણી જરૂર મુજબ ઉમેરી, મીઠું સ્વાદાનુસાર એડ કરી મિક્સ કરી ૫ મિનિટ કુક કરી લેવું..છેલ્લે તાજી મલાઈ, ગરમ મસાલો, કસૂરી મેથી એડ કરી મિક્સ કરી સર્વ કરો. નાન કે પરોઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ કાજુ કરી અને વ્હિટ ફ્લોર નાન
#ફેવરિટમારા પરિવાર મા બધાને કાજુ કરી ખૂબ જ ભાવે છે..હોટેલ માં પણ એક સબ્જી કાજુ કરી ની હોય જ મેનુ મા. Radhika Nirav Trivedi -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek3 કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે. પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે. Shweta Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર મસાલા
#રેસ્ટોરન્ટઆપણે જયારે પણ હોટેલ કે રેસ્ટોરન્ટ જઇયે તો પનીર ની ડીશ જરૂર થી મંગાવતા હોય તો આજે હું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં પનીર મસાલા ની રેસિપી રજૂ કરું છું Kalpana Parmar -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
પંજાબી વાનગીઓ આપણને બધાને ભાવતી હોય છે તો રેસ્ટોરન્ટ જેવી જ સ્પાઈસી સબ્જી બની છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.#GA4#week1#punjabi Vaibhavi Kotak -
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
જૈન કાજુ કરી(Jain kaju curry recipe in Gujarati)
#MW2પરાઠા સાથે સ્વાદિષ્ટ કાજુ કરી ની મજા કંઇક ઓર જ છે . નાના મોટા દરેકને ભાવતી આ સ્વાસ્થ્યવર્ધક વાનગી મિત્રો તમે પણ બનાવજો!!! Ranjan Kacha -
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj કાજુ મસાલા કરી એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ એ મુખ્ય છે. આ સબ્જી માં તમે પનીર નાં ટુકડા ઉમેરીને પણ આ કાજુ મસાલા કરી બનાવી સકાય છે. આ સબ્જી ને રોટી, નાન, કુલચા કે પરાઠા સાથે ખાવાની મજા આવે છે. આ સબ્જી ને વ્હાઈટ ગ્રેવીમાં અને મખની રેડ ગ્રેવી માં પણ બનાવી સકાય છે. તો મેં પણ આજે @Sangita_jatin_Jani જી ના zoom live class માં તેમણે શીખવાડેલી બેઝીક મખની રેડ ગ્રેવી બનાવી હતી તેમાંથી જ આજે મેં આ શાહી કાજુ મસાલા કરી બનાવી છે. જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં જ બની હતી અને આ સબ્જી નો સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ બન્યો હતો. Daxa Parmar -
પનીર મખની
#રેસ્ટોરન્ટપનીર મખની એ એકદમ રિચ અને ટેસ્ટી સબ્જી છે, જેમાં સારા એવા પ્રમાણ મા માખણ નો ઉપયોગ થાય છે, અને એનું ગ્રેવી એકદમ ક્રીમી હોય છે.. Radhika Nirav Trivedi -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
-
ખોયા કાજુ કરી (Khoya Kaju Curry Recipe In Gujarati)
#KS3 રવિવારે સાંજ ના ડીનર માટે મેં ખોયા કાજુકરી બનાવી છે. જે white ગ્રેવી માં બનાવેલી છે. પણ મેં દૂધ ની જગ્યાએ પાણી નાખી ને ગ્રેવી બનાવી છે. તો પણ ટેસ્ટ બહુ સારો આવ્યો છે. Krishna Kholiya -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
મખાના-કાજુ મસાલા કરી(makhna kaju masala curry recipe in Gujarati)
મખાના આરોગ્ય માટે બહુ જ પૌષ્ટિક મનાય છે. તેમાં વધારે માત્રામાં પ્રોટિન,વિટામિન અને ખૂબ નહિવત ફેટ હોય છે. અને કરીઝ અને સબ્જીમાં એના વપરાશથી બહુ જ સરસ સ્વાદ ઉમેરાય છે. આ પંજાબી સ્ટાઇલ સબ્જી કાજુ અને મખાના સાથે સરસ રીચ, ક્રીમી, ટેસ્ટી બને છે. બિલકુલ બહાર મળતી સબ્જી જેવી બને છે.#સુપરશેફ૧#પોસ્ટ૨#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૧૮ Palak Sheth -
-
રાજમા કોફતા કરી વીથ લચ્છા પરાઠા
#ડીનરઆ લોકડાઉન માટે ખપપૂરતા સામાન માટે આ એક બેસ્ટ રેસીપી છે.જેમાં કોઈ વધુ શાકભાજી ની જરૂર પડતી નથી કોઈ બીજા સામાન ની ઘર માં રહેલા સામાન સાથે જ તમે બનાવી શકો છો. અને આ રીત થી બનાવશો રેસ્ટોરન્ટ જેવું જ બનશે. Sachi Sanket Naik -
કાજુ કરી સબ્જી(Kaju curry sabji recipe in Gujarati)
#MW2આ રેસિપી મે મારી ભાણેજ પાસે થી શીખી છે. આ સબ્જી મારા બાળકો ને ખૂબ જ પસંદ છે તેથી હું બનાવું છું... ખૂબ જ સરળ રીતે બની જાય છે અને સ્વાદ માં પણ ખૂબ સારી લાગે છે... આશા છે તમે જોવા નું પસંદ કરશો. Urvee Sodha -
ખોયા કાજુ મસાલા કરી (Khoya Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3 અમારું ફેવરિટ સબ્જી છે આજે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કોબીજ કોફતા કરી (Cabbage Kofta Curry Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆપણે રોઝ પતા કોબી નુ શાક ખાવાથી કંટાળો આવે છે તો આજે હુ લઈ ને આવી છુ નવી રેસિપી એકદમ સરસ કી્સપી બની છેકોબીજ કોફતા કરી તમે જરૂર બનાવજો આ રેસિપી chef Nidhi Bole -
કેળાના ફૂલની મખની - Banana Blossom Makhani
#સુપરશેફ૧કેળાંના ફૂલનો ઉપયોગ ભારતના દક્ષિણ ભાગમાં ખાસ કરીને કેરળ ખાતે ખૂબ જ કરવામાં આવે છે. તેના ઘણા સ્વાસ્થ્યપ્રદ લાભ છે અને પોષણમૂલ્યો થી ભરપૂર છે. તો આજે મેં આ કેળા ના ફુલને ઉત્તર ભારતની ખૂબ જ પ્રખ્યાત મખાની ગ્રેવી સાથે તૈયાર કરી છે. શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમારા મેન્યુમાં જરૂરથી ઉમેરજો. Vaishali Rathod -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya -
-
રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેડ ગ્રેવી (Restaurant Style Red Gravy in Guja
#RC3Post 1 રેડ ગ્રેવી બેઝિક ગ્રેવી છે.આ ગ્રેવી નો ઉપયોગ કરી દરેક પંજાબી શાક બનાવી શકાય.આ ગ્રેવી ત્રણ મહિના સુધી ફ્રિજર માં સ્ટોર કરી ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
રોઝ લેમોનેડ.(Rose Lemonade in Gujarati.)
#FDરોઝ લેમોનેડ નો એક પરફેક્ટ વેલકમ ડ્રિંક તરીકે ઉપયોગ કરી શકાય. સાચું જ કહયું છે કે એક જુવાન દીકરી માતા ની પ્રિય મિત્ર હોય છે.હું અને મારી દીકરી દરેક વાતો એકબીજા સાથે સખી ની જેમ શેર કરતા.ફ્રેન્ડશીપ ડે નિમિત્તે હું મારી દીકરી Ami Adhar Desai ની રેસીપી શેર કરુ છું. કુકપેડ માટે મને પ્રોત્સાહન આપનાર અને માર્ગદર્શક મારી દીકરી છે.Happy Friendship Day Dear.❤ Bhavna Desai -
-
-
દાલ મખની(dal makhni recipe in gujarati)
# નોર્થઆ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in gujrati)
રેસ્ટોરન્ટ મા ઘણીવાર ખાધુ છે, એટલે ઘરે બનાવવાની ઈચ્છા થઈ ઘણું સારું બન્યુ, પોતાના ટેસ્ટ પ્રમાણે બનાવવામાં મા સારૂ લાગે છે. Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ