રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક મોટી તપેલીમાં પાણી ગરમ કરી તેમાં તેલ અને મીઠું અને લીલા વટાણા નાખી ને ઉકળવા મુકો.ચોખા ને બે વાર ધોઈ ને પાણી ઉકળે એટલે પાણી મા નાખી ને મિક્સ કરી ઉકળવા દો,હવે ચોખા બફાઈ જાય એટલે એક કાણા વાળા બાઉલ માં ઓસાવી ને પાણી નીતરવા મૂકી દો.
- 2
હવે પુલાવ ને સાહી તડકો આપવા એક કડાઈમાં ઘી ગરમ કરી ને તમાલ પત્ર, લવિંગ,તજ,સુકા મરચા,મરી અને જીરુ નાખી ને ફુટવા દો.
- 3
હવે તેમા લીલા મરચા, કેપ્સિકમ, અને ડુંગળી નાખી ને સાંતળો.
- 4
સતળાઈ જાય એટલે તેમાં મીઠું, આદુ ની પેસ્ટ અને લીલા મરચા ની પેસ્ટ મલાઈ ઉમેરીને મિક્સ કરી દો.૧ મીનીટ શેકાવા દો.
- 5
પછી ઓસાવેલો ભાત, ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે.અને ધાણા નાખીને મિક્સ કરી લો.
- 6
તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી શાહી મટર પુલાવ,તેને રજવાડી કઢી અને વઘારેલા દહીં.અને રાઈતા સાથે સર્વ કરો 🙏😋👏
Similar Recipes
-
શાહી મટર પુલાવ (Shahi Mutter Pulao recipe in Gujarati)
#ભાતએક સાદું અને સુગંધિત પુલાવ ની વાનગી. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
મટર પુલાવ (peas pulav recipy in gujrati)
#RC2#white recipy#cookpad_gujrati ભારતીય ઘરોમાં પુલાવ દરેક જણ અલગ અલગ રીતે બનાવતા હોય છે...એમાં મટર પુલાવ બધાનો જ ફેવરિટ હોય છે ...કારણ કે બનાવવામાં ખુબ જ સેહલો અને ઓછા સમય માં જ બનાવી શકાય...હવે કેટલાક લોકો એને થોડા આખા ગરમ મસાલા અને ડુંગળી એડ કરીને બનાવે છે તો કેટલાક લોકો સાદી અને સળર રીતે બનાવે છે.તો મે અહી મારા હસબન્ડ ને ભાવે એ રીતે બનાવ્યો છે... આ પુલાવ કોઈ પણ ગ્રેવી વાળા શાક સાથે અથવા કઢી સાથે ખુબ જ સરસ લાગે છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે. Arpita Shah -
પુલાવ(pulav recipe in gujarati)
#ઈસ્ટઆ વાનગી મેઘાલય ની છે. જે એક નોન વેજ વાનગી છે પણ મે એ વાનગી ને મારી રીતે ફેરફાર કરીને વેજીટેરીયન અને હેલ્ધી બનાવી છે. આ પુલાવ ઘણા જ ઓછા મસાલા માં બને છે. અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Rupal Gandhi -
શાહી મટકા ખીચડી(Shahi Matka Khichadi Recipe in Gujrati)
#ભાતશાહી મટકા ખીચડી આ એક પારંપરિક રીતે બનાવવામાં આવેલી ખીચડી છે કે જે માટીના વાસણમાં બનાવવામાં આવે છે. શાહી મટકા ખીચડી તેના નામ પ્રમાણે જ શાહી એટલા માટે કહેવાય છે કે તેમાં કાજુ ,દ્રાક્ષ ,બાસમતી કે ક્રિષ્ના કમોદ ના ચોખા અને બધા જ પ્રકારના ખડા મસાલાનો ઉપયોગ કરીને શુદ્ધ દેશી ઘી થી બનાવવામા આવેલ છે. શાહી મટકા ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. Snehalatta Bhavsar Shah -
-
કાશ્મીરી પનીર બિરયાની (Kashmiri Paneer Biryani Recipe In Gujarati)
#AM2#cookpadgujrati#cookpadIndiaબિરયાની આમ તો મુઘલાઈ ડીશ છે. મુઘલસામ્રાજ્યમાં થી શરૂઆત થઈ હતી જે હજી સુધી ચાલી જ રહી છે.આમ તો ઇન્ડિયા માં હૈદરાબાદ ની બિરયાની બહુ જ વખણાય છે.મે અહી કાશ્મીરી પનીર બિરયાની બનાવી છે જેમાં ચોખાને મસાલા સાથે રાંધવામાં આવ્યા છે.તેને ઘી,કેસર,દહીં સાથે વધુ સ્વાદિષ્ટ બનાવીને ભાતના બે પડની વચ્ચે પનીર ગ્રેવી સાથે,કાજુ બદામ તળેલ ડુંગળી,ફુદીનો ઉમેરી ધીમા ગેસ પર અરોમેતિક સુગંધી ભાત બનાવવા એટલે બિરયાની તૈયાર.સાંજે ડિનર માટે બિરયાની એ બહુ જ સારો ઓપ્શન છે. Bansi Chotaliya Chavda -
ગી્ન ચીઝ પુલાવ(green cheese pulav recipe in Gujarati)
# સુપર શેફ ૪# Week 4# રાઈસ અને દાળ રેસિપી Hiral Panchal -
-
મટર પુલાવ
#goldenapron3Week2Peasમિત્ર શિયાળામાં લીલા વટાણા ખૂબ મળે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે તો હંમેશા શિયાળામાં લીલા વટાણા માંથી બનતી અવનવી વાનગીઓ બનાવો અને તમારા ફેમિલીને હેલ્ધી રાખો વટાણા માંથી બનતી એક હેલ્ધી અને સરળ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Khushi Trivedi -
દૂધી નું શાહી શાક (Dudhi Shahi Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindiaદૂધી આમ તો ટેસ્ટ માં બહુ કોઈ ને ભાવે નહિ. ખાસ કરી ને બાળકો ને .તો આ રેસિપી મુજબ પંજાબી ટેસ્ટ ની આ શાહી દૂધી બધા ને ખૂબ જ પસંદ આવશે અને હોંશે હોંશે દૂધી ખવાશે. Bansi Chotaliya Chavda -
-
-
-
વેજ. નુડલ્સ મસાલા પુલાવ (veg. Noodles Masala Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆ પુલાવ સ્પાયસી અને ચટાકેદાર બને છે જે ફૂલ મીલ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. Niral Sindhavad -
-
-
-
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
-
-
વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
#dinner#rice#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)
#GA4#Week8#Pulaoચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે. Urmi Desai -
શાહી નવરત્ન પુલાવ (shahi navratna pulav recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ#દાળજયારે જમવામાં કાંઈક હળવું ખાવાનું મન થાય તયારે પુલાવ તો પહેલા યાદ આવે. પુલાવ ઘણી જાત ના બને. આજ મેં શાહી પુલાવ અને નવરત્ન પુલાવ નુ મિશ્રણ કરી શાહી નવરત્ન પુલાવ બનાવ્યો છે. આ પુલાવ શાકભાજી તેમજ સુકામેવા થી ભરપુર હોય છે. અને ઘીમાંજ બને છે. Avanee Mashru
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12445743
ટિપ્પણીઓ (5)