ઓરીઓ મીલ્ક સેક (oreo milk shake recipe in Gujarati)

grishma mehta
grishma mehta @cook_22359279
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6ઓરીઓ બીસ્કીટ
  2. 1 ગ્લાસદુઘ
  3. 3 ચમચીખાંડ
  4. 4-5બરફ ની ટુકડા
  5. 1નાનુ પેકેટ કોફી
  6. 2પેકેટ અમુલ ક્રીમર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી.

  2. 2

    સોપ્રથમ મીક્ષર ના જાર મા ઓરીઓ બીસ્કીટ ના ટુકડા કરી નાખો.ખાંડ, ક્રીમર,કોફી નાખો.બરફ ના ટુકડા નાખો.હવે ક્રશ દેવુ.

  3. 3

    ત્યાર બાદ દુઘ નાખો જાર મા.અને ફરીથી ક્રશ કરો.મીક્ષ થઇ જાય બરાબર એટલે ગ્લાસ મા સર્વ કરો.અને ઉપર થી ગાર્નિસ કરવા માટે ચોકલેટ ના ટુકડા નાખો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
grishma mehta
grishma mehta @cook_22359279
પર

Similar Recipes