શેર કરો

ઘટકો

૫ મિનીટ
૧ વ્યક્તિ
  1. ૧ કપદૂધ
  2. ટી. સ્પૂન ખાંડ
  3. ટી. સ્પૂન ચા ની ભૂકી (vidhi gold tea)
  4. ૧/૪ટી. સ્પૂન આદુ નું છીણ
  5. ૧/૮ ટી. સ્પૂન ચા નો મસાલો (ઘરે બનાવેલ?
  6. ૨/૩ નંગ એલચી ના ફોતરા

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક તપેલી માં દૂધ ગરમ મુકો. તેમાં ચાની ભૂકી, મસાલો, ખાંડ, એલચીના ફોતરા નાંખી ને ઉકળવા દો. બે ઉભરા આવી જાય એટલે છેલ્લે આદુ ઉમેરી ફરી એક ઉભરો લેવો.

  2. 2

    તો તૈયાર છે ખૂબ જ સરળ મસાલા ચા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

Similar Recipes