કાંદા બટાકા નુ શાક (Kanda bateta nu shak recipe in gujarati)

Pushpa Kapupara @cook_20861924
કાંદા બટાકા નુ શાક (Kanda bateta nu shak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી ને છોલી લેવી બટેટી ની પણ છાલ ઉતારી લેવી ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ સીંગનો ભૂકો તેમજ કોથમીર ઉમેરી તેમાં હળદર મરચું પાવડર ખાંડ તેમજ નિમક અને ખાંડેલી લસણની ચટણી નાખી થોડું તેલ નાખી તેમાં થોડી વરીયાળી ઉમેરી મિક્ષ કરી લેવું
- 2
ડુંગળી તેમજ બટેટી ને વચ્ચે થી કાપો મારી મિક્સ કરેલો મસાલો ભરી લેવો ત્યારબાદ એક કડાઈમાં વઘાર માટે તેલ મૂકો તેમાં જીરાનો વઘાર કરવો ત્યારબાદ ડુંગળી અને બટેટી નાખી દેવા થોડી વાર ચઢવા દેવા ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી નાખવી તેલ છૂટું પડવા લાગે એટલે નીચે ઉતારી લેવું
- 3
તૈયાર કરેલા શાક ને સર્વિંગ ડીશમાં લઈ ગરમ ગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પેરી પેરી મસાલા સેન્ડવીચ (Peri Peri masala sandwhich recipe in gujarati)
#goldenapron3Week 16#4layer#બ્રેડ Popat Bhavisha -
-
-
-
-
-
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7અત્યારે લોકડાઉન ના સમય માં જો આપણી પાસે લીલોતરી શાક ના હોય તો ગૃહિણીઓ માટે આ કાંદા બટાકાનું શાક બેસ્ટ ઓપ્શન છે. આ શાક બપોરના કે રાતના સમયે લઈ શકાય છે. અહીં આ શાક થોડું ચટપટુ અને મસાલેદાર બનાવ્યું છે ખૂબ ટેસ્ટી બને છે. Chhatbarshweta -
રોટલીના પાતરા(Rotli na patra recipe in gujarati)
# પરાઠા એન્ડ રોટી.# આ રોટલીના પાતરા ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે. મારા બાળકોને ખૂબ ભાવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો JYOTI GANATRA -
-
-
-
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7#AM3 કાંદા બટેકા નું શાક બનાવવું ખુબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ સામગ્રી માંથી જ આ શાક તૈયાર થઈ જાય છે. આ શાક બનાવવાં માટે સમય પણ ઓછો લાગે છે. ઝટપટ બનતું આ શાક સ્વાદિષ્ટ પણ એટલું જ બને છે. Asmita Rupani -
-
-
-
લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungda recipe in gujarati)
#goldenapron3#week11#potato popat madhuri -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12540607
ટિપ્પણીઓ