બાસુંદી (Basundi Recipe in gujarati)

ER Niral Ramani
ER Niral Ramani @niral
Upleta
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
3 સર્વિંગ્સ
  1. 1 લિટરદૂધ
  2. 3 ચમચીમલાઈ(ના હોય તો પણ ચાલે)
  3. 1 વાટકીખાંડ
  4. 1 વાટકીકાજુ, બદામ, પિસ્તા કતરણ કરેલા

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સો પ્રથમ કડાઈમાં ઘી ફરતે લગાવી દો જેથી દૂધ નીચે ચાેટી ના જાય.દૂધને ગેસ પર મૂકી ગરમ કરવું. ગરમ થાય એટલે સતત હલાવતા રહેવું.

  2. 2

    હવે તેમા મલાઈ ઉમેરો. મલાઈ દૂધ મા મિક્સ થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવું. દૂધ ઊકળી ને 1/2 થાય એટલે ખાંડ નાખી ઉકળવા દો.

  3. 3

    ત્યારબાદ ઉકળવા માંડે અને થોડું જાડું થાય એટલે ગેસ બંધ કરી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય એટલે કાજુ, બદામ, પિસ્તા કતરણ કરેલા ઉમેરી ફિ્ઝ મા 3-4 કલાક માટે રાખાે અને પછી ઠંડું પીરસાે.

  4. 4

    બાસુદીં સાથે મે પૂરી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ER Niral Ramani
પર
Upleta

Similar Recipes