ઈલાયચી વાળી ચ્હા (Chay Recipe In gujarati)

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપપાણી
  2. 3 કપદૂધ
  3. 2 ચમચીખાંડ
  4. 2 ચમચીચ્હા ની ભૂકી
  5. 1/2 ચમચીઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક વાસણમાં પાણી, ચ્હા, ખાંડ નાખી ઉકળવા દો.

  2. 2

    ઉકળવા લાગે એટલે તેમાં ઈલાયચી પાવડર અને દૂધ નાખી ફરી થી ઉકળવા દો.

  3. 3

    થોડીવાર ઉકળે પછી કપ-રકાબી માં કાઢી ગરમાગરમ ઈલાયચી વાળી ચ્હા નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

Similar Recipes