બટાકા વડા (Bataka wada recipe in gujarati)

rajni parekh
rajni parekh @cook_14718750
Surat
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નૉ લૉટ
  2. 1 કપબાફેલા બટાકા
  3. 1 ચમચીઆદુમરચા ની પેસ્ટ
  4. 1 ચમચીમરચુ
  5. 1 ચમચીગરમ મસાલૉ
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીલીબુ નૉ રસ
  9. 1 ચમચીતલ
  10. 2 ચમચીકૉથમીર
  11. 1 ચમચીમીઠુ
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા ચણા નૉ લૉટ લઈ તેમા પાણી એડ કરી એક બેટર તૈયાર કરૉ

  2. 2

    એક બાઉલ મા બાફેલા બટાકા નૉ માવો લઈ તેમા મરચુ.ધાણાજીરૂ.ગરમ મસાલૉ મીઠુ.ખાડ.લીબુ નૉ રસ.આદુમરચા ની પેસ્ટ. કૉથમીર તલ એડ કરી બરાબર મિક્સ કરી નાના ગૉળા વાળી ચણા ના બેટર મા બૉળી ને ગરમ તેલ મા તળી લૉ તૈયાર છે ગરમાગરમ બટાકા વડા તમે કોઈ પણ ચટણી સાથે પીરસૉ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
rajni parekh
rajni parekh @cook_14718750
પર
Surat

Similar Recipes