રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટાને આ રીતે મેશ કરી લો.ત્યાર બાદ તેમાં થોડો તપકીર આદુ મરચાની પેસ્ટ અને મીઠું ભેળવી આ રીતે પૂરણ તૈયાર કરો. પુરણ તૈયાર થઈ જાય પછી આ રીતની રાઉન્ડ પેટીસ વાળી લો અને તેને તપકીર માં રગદોળી લેવી.
- 2
હવે તેને નોનસ્ટિક પેનમાં થોડું તેલ મૂકી અને શેલો ફ્રાય કરી લો બને સાઈડ બ્રાઉન કલર થઈ જાય એટલે તૈયાર છે પેટીસ સર્વ કરવા માટે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફરાળી પેટીસ
#લોકડાઉન આજે અગિયારસ છે તો હું આજે ફરાળી રેસીપી લઈ આવી છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
ફરાળી દહીં પેટીસ (farali dahi patties recipe in gujarati)
#વિકમિલ 3#માઇઇબુક #પોસ્ટ16 Mansi P Rajpara 12 -
ફરાળી પેટીસ
ફરાળી પેટીશ પણ ગજરાતી લોકોની ફેમસ છે તે ઉપવાસ માં તો બને જ છે પણ જ્યારે મન થાય ત્યારે બનાવી ને કે બજારમાં જે ફરસણવાળા બનાવે છે તે પણ લઈને ખાય શકાય પણ હું ઘરે જ બનાવાનો આગ્રહ રાખું છું તે એટલામાટે કે દરેક સામગ્રી ચોખ્ખી હોય ને તેલ પણ આપણે જે વાપરતા હોય તે પણ ચોખ્ખુ હોય જેથી ઉપવાસ મા ફરળમાં લઈ શકાય તો આજે જે બટાટા વડા જેવી પેટીસ બનેછે તે નથી બનાવી પણ મેં કંઈક અલગ બનાવવા ની કોશિશ કરીછે આમ તો ઘણા લોકો એ આ પેટીશ ખાધી પણ હશે ને બનાવી પણ હસેતો તેની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#childhood#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12604677
ટિપ્પણીઓ