ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 2રોટલી
  2. અડધો કપ મોઝરેલા ચીઝ
  3. પીઝા ટોપિંગ
  4. પીઝા સીઝનીંગ
  5. Sprinkle માટે મીઠું
  6. 1મોટી નંગ ડુંગળી
  7. ૧ નંગટમેટું
  8. ૧ નંગકેપ્સીકમ અથવા લીલા મરચાં
  9. એકથી બે ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણી બનાવેલી રોટલી લેવી તેમાં પીઝા ટોપિંગ સ્પ્રેડ કરો ત્યારબાદ તેની ઉપર ડુંગળી ટમેટું અને મરચાંને સેટ કરો અને ત્યારબાદ તેમની ઉપર મીઠું sprinkle કરવું ત્યારબાદ તમારા ટેસ્ટ મુજબ ચીઝ સ્પ્રેડ કરો

  2. 2

    ત્યારબાદ આપણે લોઢી માં થોડું તેલ સ્પ્રેડ કરો અને આ રોટી પીઝા ને શેકવું જ્યાં સુધી ચીઝ મેલ્ટ ના થાય ત્યાં સુધી તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ ઇઝી અને સૌને ભાવતા roti pizza તમે પણ આ રેસિપી ને જરૂર ટ્રાય કરજો ખુબજ ઈઝી રીતે બની જાય છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Payal
Payal @cook_17466794
પર

Similar Recipes