ખારા મીઠા પુડલા(KHARA MITHA PUDALA RCIPE IN GUJARATI)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ઘઉં નો લોટ લો અને ગોળ ને પાણી માં ઓગાળી લોટ માં નાખો અને તેમાં ચના નો લોટ નાખી બરાબર મિક્સ કરો અને મિનિટ રેસ્ટ આપો.પછી એકનોન સ્ટિક પેન માં તેલ મૂકી ખીરું પાથરી પુડલા ઉતારો.તૈયાર છે મીઠા પુડલા.
- 2
ત્યાર બાદ ખારા પુડલા માટે ચના ના લોટ માં બધું નાખી જરૂર મુજબ પાણી નાખી બરાબર ખીરું તૈયાર કરો.પછી એક પેન ઉપર ખીરું પાથરી પુડલા બનાવો આ પુડલા ને તમે દહીં અથવા સોસ સાથે પણ સર્વ કરી શકો.તો તૈયાર છે ટેસ્ટી ખારા મીઠા પુડલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
-
મીઠા પુડલા(meetha pudala recipe in Gujarati)
#trendનવરાત્રિની આઠમના અમારા કુળદેવી ના નવખંડ ભરવા માં આવે છે તેમા નૈવેદ્ય માં પૂડલા પણ ધરાવવા માં આવે છે. કોઇ જ મિષ્ટાન ન હોવા છતાં ઉપરથી ઘી અને પીસેલી ખાંડ એડ કરવા થી ગરમા ગરમ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Jigna Vaghela -
-
મીની પુડલા પિઝા (mini pudala pizza recipe in Gujarati)
#trendગઈકાલે મે મીઠા પુડલા બનાવ્યા, તો વિચાર આવ્યો કે પુડલા નો બેઝ લઈ પીઝા બનાવુ તો...! વિચાર અમલમાં મુકીને આજે મે ઘઉંના લોટમાં સ્હેજ ગોળ, મીઠું અને પાણી એડ કરી બૅટર બનાવ્યું. તેમાંથી નાના પુડલાના બેઝ બનાવ્યા. તેના પર પીઝા સોસ, ચીઝ અને સલાડ નું ટોપિંગ અને ચાટ મસાલો એડ કરી મીની પુડલા પીઝા બનાવ્યા. અને મારો પ્રયત્ન સફળ રહ્યુ, કારણ કે આ મીની પીઝા એકદમ ટેસ્ટી બન્યા. તમે પણ એકવાર ચોકક્સ ટ્રાય કરજો. Jigna Vaghela -
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#TRO#ChooseToCookબાળકો ફ્રુટ ખાવા માં આનાકાની કરે અને આવા પાકી ગયેલા કેળા આપો તો yuck જ કરે..અમે પણ એમ જ કરતા નાના હતા ત્યારે..મમ્મી કહે કે આવા કેળા જ શરીર માટે સારા..અમે સાંભળી ને ખાઈ લેતા..હવે એ જ વાત હું મારા બાળકો ને કહું તો સાંભળવું જ નથી તેથી હું આવી રેસિપી બનાવી ને ખવડાવી દઉં છું.છું ને ટ્રિકી મમ્મી..? 😜😀👍🏻 Sangita Vyas -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#ffc8#cookpadgujarati#cookpadindiaમીઠા અથવા ગળ્યા પુડલા એ ગુજરાત ની ખાસ વાનગી છે જે ઘઉં ના લોટ અને ગોળ થી બને છે. મીઠા પુડલા ને તમે સાઈડ ડીશ તરીકે અથવા તો મુખ્ય ડીશ તરીકે પીરસી શકો છો.બહુ ઓછા ઘટકો અને ઓછા સમય માં બની જતી આ વાનગી સ્વાદસભર તો છે જ સાથે સ્વાસ્થયપ્રદ પણ છે. Deepa Rupani -
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
Cookpad GujaratiWeek8#FFC8 : મીઠા પુડલાઈન્ડિયા માં અમારે ત્યાં ગામડામાં વરસાદ થાય પછી ખેતરમાં વાવણી કરવા જાય ત્યારે ગળ્યા પુડલા બનાવે.તો આજે મેં પણ બનાવ્યા મીઠા પુડલા. Sonal Modha -
-
-
-
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#sweetમીઠા પુડલા ઘણીવખત બનાવું છું પણ આ વખતે પુડલા ઉતારવા પહેલા મિશ્રણ માં ખાંડ ઉમેરવા નો આઈડિયા @Tastelover_Asmita જી ની ટિપ્સ માંથી લીધો .thank you asmita ben ,mast જાળીદાર બન્યા મીઠા પુડલા 👌😊 Keshma Raichura -
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#mithapudla#sweetpancakes#cookpadgujarati Mamta Pandya -
#જોડી પુડલા - ગરમાણુ
પુડલા - ગરમાણુ- તમને થશે કે, આ પુડલા ને તો આપણે સહુ કોઈ જાણીએ છીએ, પણ આ ગરમાણુ ની ઓળખાણ ન પડી- આ જોડીની વાત કરું તો, તે આપણાં દાદા - દાદી, નાના - નાની કે પરદાદા - પરદાદી ના સમયની ખૂબ જ પ્રખ્યાત જોડી ..- મારી વાત કરું તો, આ જોડી સાથે મારી બાળપણ ની યાદો જોડાયેલ છે.,વેકેશન માં જ્યારે નાના - નાની (અમે દાદા - બા કહેતા) ના ઘરે જતા (ગામડે) ત્યારે, બા પુડલા બનાવતાં... મારા માટે અચૂક ગળ્યા પુડલા (ઘઉંનાં લોટના) અને બધા માટે ચણાના લોટનાં તીખા પુડલા સાથે ગરમાણુ.... બા નાં શબ્દોમાં કહું તો "ગરમોણુ"- આજે મારી એ યાદો મારી આંખો સામે જાણે ફરી જીવિત થઈ ગઈ.. ગામડાનું એ ઘર, પ્લેટફોર્મ વગરનું રસોડું અને બા નાં હાથે બનેલી પ્રેમભરી રસોઈ (thank you "cookpad" , ur subject has taken me to my old golden memories)- ગરમાણુ, એક વિસરાતી જતી વાનગી... DrZankhana Shah Kothari -
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#SSRમારા સાસુમા ચણા ના લોટ નાં પૂડલા સાથે મીઠા (ગળ્યા) પૂડલા જરૂર બનાવતા. આજે પૂડલા સેન્ડવીચ સાથે મીઠા પૂડલા ની મોજ માણી. Dr. Pushpa Dixit -
-
-
-
મીઠા પુડલા (Sweet Pudala Recipe in Gujarati) (Jain)
#FFC8#week8#મીઠા_પુડલા#sweet#traditional#wheatflour#jaggery#Ghee#milk મારા દાદી ની આ પ્રિય વાનગી હતી. જ્યારે પણ તેમને ગળ્યું ખાવાનું મન થાય ત્યારે મીઠા પુડલા યાદ આવી જતા કારણ કે આ વાનગી ઘરમાં પડેલી સામગ્રીથી બધું જાય છે. તે ખુબ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઇ જાય છે અને તે ગરમાગરમ ખાવાની તો મજા આવે છે. Shweta Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12618601
ટિપ્પણીઓ