રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને 5-6 કલાક માટે પલાળી દો.
- 2
પછી તેને બાફી લો. બફાઈ ગયા બાદ ક્રશ કરી લો.
- 3
હવે વઘાર માટે તેલ મુકો, તેમાં હિંગ, લીમડો મૂકી વઘાર કરો.
- 4
બધા જ મસાલા મુકો અને હવે તેને ઉકાળવા દો.
- 5
સર્વિંગ પ્લેટ માં પાવ ના ટુકડા કરો દાળ ઉમેરો, બધી જ ચટણી ઉમેંરો, સેવ મસાલા સીંગ સાથે પીરસો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

રગડા ચાટ(Ragda Chaat Recipe in Gujarati)
#GA4#week6


દિલ્હી પાપડી ચાટ (Delhi Papadi Chat Recipe In Gujarati)
#GA4#Week16


છોલે ચાટ(Chole Chaat Recipe In Gujarati)
#GA4 #Week6


રાજ કચોરી ચાટ (Raj Kachori Recipe In Gujarati)
#GA4#Week9


દાબેલી ચાટ
#goldenapron3#week13#chat#one pot


દાબેલી (Dabeli Recipe In gujarati)
#goldenapron3#week16#onion#મોમ


મગ ચાટ (Moong chat recipe in Gujarati)
#goldenapron3#Week20


પાપડી ચાટ
#DK


પાલક પાપડી ચાટ(Palak papadi Chaat Recipe in Gujarati)
#GA4#WEEK6#chat


છોલે આલુ ટિક્કી ચાટ (chole aloo tikki chat recipe in Gujarati)
#GA4#Week6


ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#week1 ગુજરાતી દાળ વગર ભાણું અધૂરું જ ગનાય છે અને એમાંય વરાહ ની દાળ તો ખૂબ જ સ્વાદિસ્ટ હોય છે તો ચાલો માણીએ ખાટીમીઠી દાળ....


દાળ પકવાન (dal pakvan recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર#ફરસાણસિંધી સંસ્કૃતિ નું ખૂબ પ્રખ્યાત મેનુ એટલે દાળ પકવાનએક એવી વાનગી જેની તૈયારી પહેલા થી કરી શકાઈ. કોઈ ગેસ્ટ આવના હોય તો ચટ્ટપટુ બનાવી ને ખવડાવી શકાય.પકવાન પચવામાં ભારે હોવાથી મોસ્ટ ઓફ આ વાનગી બપોર એ બનાવાવી વધુ સારી.આ વાનગી મેં મારી સિંધી ફ્રેન્ડ પાસેથી શીખી છે. જ્યારે પણ બનાવું ત્યારે તેને પહેલા યાદ કરું.તો રેસિપિ જોવો અને બનાવી ને ખાવ અને મજા લો.


બાસ્કેટ ચાટ (Basket chat Recipe in Gujarati)
#GA4#Week6#chat


કચોરી ચાટ(Kachori Chaat Recipe in Gujarati)
#GA4 #WEEK13


આલુ ચાટ (Aloo Chaat Recipe In Gujarati)
#GA4 #Week6


ચાટ પુરી
#ડિનર#એપ્રિલ


બ્રેડ પકોડા ચાટ (Bread Pakoda Chat Recipe In Gujarati)
#GA4 #Week26


આણંદ ની પ્રખ્યાત દાબેલી (Anand Famous Dabeli Recipe In Gujarati)
#CT#CookpadIndia#Cookpadgujaratiહું આણંદ માં રહું છું.આણંદ ની ઘણીબધી વાનગીઓ ફેમસ છે. જે બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. એમાનજી એક વાનગી એટલે રેલ્વે સ્ટેશન ની પ્રખ્યાત મસ્તાનાની દાબેલી. જે બહુ જ પ્રખ્યાત છે. નાના મોટા સૌ ને ભાવે. હવે તો તેની અલગ અલગ શાખા પણ થઇ છે. એટલે એ હવે બસ સ્ટેન્ડ, જનતા એ પણ મસ્તાના ની દાબેલી મળે છે. એટલે જો જનતા એ શાક ને ફ્રૂટ લેવા ગયા હોય તો મસ્તાના ની દાબેલી ઘરે અચૂક લઈને જ આવીયે. મેં પણ એમની રેસિપી થી દાબેલી બનાવી છે. અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે છે. તમે પણ દાબેલી બનાવવાનો ટ્રાય કરજો. હું અહીં મારી રેસિપી મુકું છું.


મખાના ચાટ(Makhana chat recipe in Gujarati)
#GA4#Week13#MAKHANA


બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe in Gujarati)
#GA4#Week9


ચણા મઠ ચાટ(Chana mauth chat recipe in gujarati)
#GA4#Week11


ચટાકેદાર દાબેલી (chtakedar dabeli recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી/તીખી#માઇઇબુક#Post9#date16-6-2020


રગડા ચાટ (Ragda Chaat Recipe In Gujarati)
#GA4 #Week6


સેવ પૂરી ચાટ(Sev Puri Chaat Recipe In Gujarati)
mumbai famous street food sevpuri#GA4#Week6#chat


પાપડ પૂરી ચાટ (Papad Puri Chat Recipe In Gujarati)
#GA4#Week23#papad


મગ ચાટ
#goldenapron3#week20#moong#માયઈબુકપોસ્ટ19


ખાખરા ચાટ(Khakhra Chaat Recipe in Gujarati)
#GA4#Week6અત્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે તો સૌ પ્રથમ બધાને happy navratri...... .નવરાત્રી આવે એટલે સ્ટ્રીટ ફૂડ ખાવાની તો માજા જ પડી જાય એમાય અલગ અલગ ચાટ ખાવાની તો ખુબજ મજા આવે છે. અત્યારની પરિસ્થિતિ માં બહાર ન જઇ સકાય તો આપણે ઘરે જ તેની મજા લઈએ. બહાર તો ઘણાજ અલગ અલગ પ્રકાર ના ચાટ મળે છે પણ મેં આજે ખાખરા ચાટ બનાવ્યુ છે. તે ખુબજ ટેસ્ટી લાગે છે અને ઝડપી બની જાય છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો......


શિંગોડા ચાટ શોટ્સ
#ઇબુક૧#૩૦વિવિધ ચાટ એ ભારત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દેશ ના જુદા જુદા રાજ્ય પ્રમાણે જુદા જુદા ઘટકો અને રીત થી ચાટ બને છે પરંતુ ખજૂર આમલી ની ચટણી, કોથમીર-ફુદીના ચટણી, દહીં, સેવ જેવા ઘટકો બધી ચાટ માં લગભગ હોય જ છે.


ચણાની ચાટ (Chana Chat Recipe In Gujarati)
#chaat #week13 #goldenapron3 #april


આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chat Recipe In Gujarati)
#GA4#Week1#potato#Alootikkichaat

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12652232
ટિપ્પણીઓ (2)