વેજ. કઢાઈ (veg. kadhai recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં ૧ ચમચો તેલ મૂકી તેમાં ૨ ચમચી બટર મુકો.તેમાં ગાજર અને બટેટા નાખી ધીમા તાપે ચડવા દો.થોડું ચડે જાય એટલે તેમાં કોબીચ અને કેપ્સીકમ મરચા એડ કરો.બધું ધીમી આંચ પર ચડવા દો.તેને સતત હલવતા રહો.શાક બધું ચડે એટલે ગેસ બંધ કરી દો.
- 2
ત્યારબાદ એક કુકર માં ગ્રેવી બનાવવા માટે ટામેટા,કાજુ, મગજતરિ ના બી,ખસખસ અને ટામેટા સોસ એડ કરી એક સિટી વગાડો. પછી મીક્સર જારમાં ક્રશ કરી કાઢી લો.પનીર બનાવવા માટે એક તપેલી માં દૂધ લઈ ઊકળે પછી તેમાં લીંબુ નો રસ એડ કરી ગળણીમાં ગાળી લો.અને ફ્રીઝર માં મૂકી દો.તો તૈયાર છે પનીર.
- 3
એક લોયામાં તેલ મૂકી.તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરો.તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો.ત્યારબાદ ટામેટા ની ગ્રેવી નાખો.તેમાં લાલ મરચું,પંજાબી મસાલા અને મીઠું એડ કરી મિકસ કરો.ઊકળે એટલે તેમાં સાંતળેલા શાક મિક્સ નાખી હલાવો ત્યારબાદ તેમાં વટાણા બૉઇલ કરેલા ઉમેરો.બધું શાક એકદમ મિક્સ કરી તેમાં પનીર એડ કરો.તો તૈયાર છે વેજ.કઢાઈ....તો પરાઠા પાપડ અને છાશ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#week23કઢાઈ પનીર અંગારા આ રેસિપીમાં smokey ફ્લેવર આવે છે તેમાં ધુંગર કરવામાં આવે છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
પનીર વેજ કઢાઈ (Paneer Veg Kadai Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW3#TheChefStory Sneha Patel -
-
વેજ કોલ્હાપુરી(veg. Kolhapuri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૧#સુપરશેફ#વીક૧#શાકઅનેકરીસ Bijal Preyas Desai -
પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)
#PSR પનીર ની અનેકવિધ વાનગી ઓ બને છે.જેમાં અલગ અલગ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે.મે અહીંયા પનીર કઢાઇ બનાવ્યું છે. Varsha Dave -
-
-
વેજ. કઢાઈ મસાલા (Veg. Kadhai Masala In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ૧#વીક૧#શાક&કરીસઆ એક રેસ્ટોરન્ટ સ્ટાઈલ પંજાબી શાક છે. અહી કઢાઈ મસાલો અલગ થી બનાવી ને આ શાક મે બનાવ્યું છે. Kunti Naik -
-
-
-
-
મિક્સ વેજ કઢાઈ (Mix Veg. Kadhai Recipe In Gujarati)
#AM3દોસ્તો તમે રેસ્ટોરન્ટ માં મિક્સ વેજ કઢાઈ સબ્જી તો ખાધી હશે..આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. આજે આપણે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી મિક્સ વેજ કઢાઈ બનાવશું. તો ચાલો દોસ્તો રેસીપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
વેજ ઈડલી સાંભાર
ખૂબ લાઈટ અને હેલ્દી,તેમજ બધાંને ભાવે તેવી વાનગી.#મૈનકોસૅ#goldenapron3 Rajni Sanghavi -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
ફેમીલીની ડીમાન્ડ..પનીર કઢાઈ.. બધાની પસંદ Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ