પીઝાના રોટલા(pizza base recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાવલ માં અડધો વાટકી મેંદાનો લોટ લેવો ત્યારબાદ પાણી લઈ અને બાંધી લેવો લોટ.
- 2
ત્યારબાદ એક તપેલામાં ની અંદર મૂકી ઢાંકી દો.
- 3
ત્યારબાદ લોટ મેંદાનો કોરો અને રોટલો વણી લો ત્યારબાદ તેમાં એક ચમચી થી કાપા પાડી લો અને તેને ધીમા તાપે પાંચ મિનિટ સુધી શેકી લો બંને બાજુ ત્યારબાદ તે રોટલો તૈયાર છે બીજા કહી શકાય આપણે તેને હવે તે રોટલા ઉપર પીઝા નું ટોપિંગ કરી અને તેને સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પીઝા બેઝ (Pizza Base Recipe In Gujarati)
મારા ઘર મા બધા ને ઘરે બનાવેલા pizza બહુ ભાવે છે Lipi Bhavsar -
-
-
-
-
-
-
-
વ્હીટ બેઝ પીઝા (Wheat base Pizza Recipe in Gujarati)
#GA4 #Week22ઓવન વગર વ્હીટ બેઈઝ અને તેમાં થી પીઝા કઈ રીતે બનાવી શકાય તે જોઈએ.ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
ઘઉંના પિઝા બેઝ(Wheat Pizza Base recipe in gujarati)
ઘઉંના લોટમાંથી યિસ્ટ વિનાના પિઝ્ઝા બેઝ વડે પરિવારને સ્વાદ સાથે સ્વાસ્થ્યની મોજ કરાવીએ...ઘઉંના થીન ક્રસ્ટ પિઝ્ઝા બેઝ એટલે પાતળા બેઝના પિઝ્ઝા બેઝતે પણ ઓવન વિના બનાવીએ...(માસ્ટર શેફ નેહા શાહની પધ્ધતિ) Urvi Shethia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12674766
ટિપ્પણીઓ