ગાજરનો હલવો (Gajar Halwa recipe in Gujarati)

Ila Pithadia
Ila Pithadia @cook_21827352
શેર કરો

ઘટકો

  1. ૧ નાની વાટકીઘી
  2. 5છ ગાજર
  3. 1વાટકો ખાંડ
  4. 1 કપમલાઈ
  5. ૫-૭ કાજુ
  6. ૫-૭ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજરને ખમણી લો. તેને કુકરમાં થોડું પાણી નાંખી ધીમી આંચ પર બૉઇલ થવા દો.

  2. 2

    પછી એક પેનમાં ઘી મૂકી બોઈલ કરેલા ગાજરના ખમણને તેમાં એડ કરી ધીમા તાપે શેકી હલાવતા રહો. પછી તેમાં પાણી બળી જાય એટલે દૂધની મલાઈ એડ કરો. ત્યારબાદ ખાંડ એડ કરી 10 થી 15 મિનિટ હલાવતા રહો.

  3. 3

    મલાઈ અને ખાંડને એકદમ મિક્સ થવા દો. તો તૈયાર છે ગાજરનો હલવો. સર્વિંગ બાઉલમાં લઈ કાજુ બદામ થી ડેકોરેટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Pithadia
Ila Pithadia @cook_21827352
પર

Similar Recipes