જ્યૂસી મેંગો કેન્ડી

Minu Sanghavi
Minu Sanghavi @cook_19997092

જ્યૂસી મેંગો કેન્ડી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
છ વ્યક્તિઓ માટે
  1. 2પાકી કેરી
  2. 6 ટેબલસ્પૂનખાંડ
  3. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કેરીનો રસ ખાંડ અને એક ગ્લાસ પાણી નાંખીને કાઢો. એક કેરીના નાના પીસ કરો.પછી તેને કુલ્ફી મોલ્ડમાં ભરો. સહેજ ઓછી ભરવાની જેથી ઉપરથી કેરીના પીસ નાખી શકાય. એ રીતે કેરીના પીસ નાંખી ઢાંકણ ઢાંકીને ફ્રીઝરમાં ફ્રીઝ કરવા મૂકી દેવી. લગભગ 6 થી 7 કલાકમાં જામી જશે. આ રીતે જ્યૂસી કેન્ડી તૈયાર થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minu Sanghavi
Minu Sanghavi @cook_19997092
પર

ટિપ્પણીઓ

Similar Recipes