રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ચોખા અને અડધી વાટકી દાળ છે ને એક બાઉલ ની અંદર નાખી અને બે-ત્રણ પાણીએ ધોઈ લો હવે એક ની અંદર બે ચમચી ઘી મુકો પછી તેની અંદર એક ચમચી રાઈ જીરુ અને લીમડા ની ડાળખી નાખો પછી તેમાં ચોખા અને દાળ નો વઘાર કરો પછી તેની અંદર હળદર નાખો અને સ્વાદ અનુસાર મીઠું નાખો
- 2
હવે છે ને પછી એક ચમચા વડે હલાવી અને કુકર ને બંધ કરી દો પછી તેમાં ચાર સીટી વગાડો અને કુકર ઠરે પછી ગરમાગરમ તુવેર દાળની ખીચડી સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પંચમેળ દાળ ખીચડી
#goldenapron3Week 2#DAL#ટ્રેડિશનલઆરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને પાંચ જાતની દાળના મિશ્રણ સાથે બનતી આ બાળકો માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ ખીચડી માં તીખાશ વાપરી નથી કેમ કે specially બાળકો માટે બનાવી છે. Upadhyay Kausha -
-
-
-
રાજસ્થાની દાળ ઢોકળી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆમાં મે ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12704584
ટિપ્પણીઓ