રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પસ્તામાં મીઠું અને એક ચમચી તેલ નાંખી બાફી લો.કૂકરમાં એક જ સીટી વગાડવી અને તરત જ ખોલી નાખવું જેથી વધારે બફાય ન જાય. પછી તેમાં ઠડું પાણી નાંખી કોરા થવા દેવા.
- 2
ટામેટાં ને ક્રશ કરી લો. ત્યાર બાદ એક કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ મુકો તેમાં 1/2 ટેબલસ્પૂન ઓરેગાનો,1/2 ટેબલસ્પૂન ચીલીફલેક્સ નાંખી સહેજ સાંતળો. ત્યારે જ તેમાં તપખીર નાંખી ને હલાવો.ત્યાર બાદ તેમાં ટમેટો પ્યુરી નાંખો. સ્વાદ પ્રમાણે મીઠું નાંખો. કેચપ અને લાલ મરચું નાખો. 3 ટેબલસ્પૂન ખાંડ નાંખો.બધું મિક્સ કરી બરાબર હલાવો. એકદમ ઉકાળો સહેજ ઘટ્ટ થાય પછી બાઉલમાં કાઢી લો.
- 3
વાઇટ સોસ બનાવા માટે એક કડાઈમાં બટર ગરમ મુકો ઓગળે એટલે તેમાં અડધી ટેબલસ્પૂન ઓરેગાનો અને અડધી ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ નાંખો. ત્યાર બાદ 2 ટેબલસ્પૂન મેંદો નાંખી ને 5 મિનિટ શેકો.પછી તેમાં દૂધ નાખી એકદમ હલાવો જેથી ગાંઠા ન પડે. જરૂર લાગે તો એક વાડકી પાણી ઉમેરી શકાય.પછી તેમાં ખમણેલું ચીઝ નાંખી હલાવો. સોસ ની કન્સ્ટિટનસી થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો.
- 4
હવે પાસ્તા માટે સૌ પ્રથમ તેલ ગરમ મુકો. તેમાં વેજીટેબલ વઘારો. સ્વાદ પ્રમાણે મીઠું નાંખો. ઓરેગાનો અને ચીલીફલેક્સ પણ એડ કરો.વેજીટેબલ ચડી જાય એટલે તેમાં પાસ્તા નાંખી મિક્સ કરો. 5 મિનિટ સુધી ચડવા દો. પછી ગેસ બન્ધ કરી દો.
- 5
હવે તૈયાર થયેલા પાસ્તા ને બે ભાગ માં ડિવાઈડ કરો. એક ભાગમાં રેડ સાલસા સોસ નાંખી મિક્સ કરી 5 મિનિટ માટે ગેસ પર ગરમ કરો. બીજા ભાગમાં વાઇટ સોસ નાંખી 5 મિનિટ ગેસ પર ગરમ કરી મિક્સ કરો.
- 6
આ રીતે બંને પાસ્તા તૈયાર થયા પછી એક કાચના બાઉલ લો. તેમાં રેડ અને વાઇટ પાસ્તા નું લેયર કરો અને ઉપર ચીઝ ખમણી ને નાંખો. ત્યાર બાદ માઈક્રોવેવમાં 180ડીગ્રી એ પ્રી હિટ કરી 15 મિનિટ બેકડ કરવા મુકો. બેકડ થઈ ગયા પછી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વાઈટ અને રેડ સોસ પાસ્તા (White and Red sauce pasta recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં વાઈટ અને રેડ સોસ પાસ્તા બનાવ્યા છે જે મારા ચાઈલ્ડ ને ભાવે છે...તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જઈટાલિયન વાનગી Ramaben Joshi -
-
-
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#prc#Cookpadindia#Cookpadgujarati#Redgravypasta Neelam Patel -
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#goldenapron3Week22#sauce#વિકમીલ૧#માઇઇબુકપોસ્ટ ૫ Kinjal Kukadia -
વેજ ચીઝ પાસ્તા (Veg Cheese Pasta Recipe in Gujarati)
#goldenapron3#week17#stirfryઅહી મે શાકભાજી સ્ટરફ્રાય કર્યા છે જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. સ્ટરફ્રાય એટલે ચાઈનીઝ બનાવતી વખતે ફૂલ ફ્લેઈમ શાકભાજી અને મસાલો પેન હલાવી ને સાંતળવા માં આવે એ. Sachi Sanket Naik -
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવીપાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah
More Recipes
ટિપ્પણીઓ (9)