રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દુધ ને ઉકાળવા ગેસ ઉપર મીડિયમ તાપે મુકવું ઉભરો આવે અેટલે તાપ ધીમો કરી ઉકળવા દેવું વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. અે દરમ્યાન કાજૂ - બદામ ના નાના ટુકડા કરી લેવા.૩/૪ બાઉલ જેટલું દુધ બાકી રહે ત્યાં સુધી ઉકાળવાનું. પછી તેને ઠંડુ થવા દેવું.ત્યારે જ ખાંડ નાખી દેવી અને હલાવીને ઓગાળી દેવી.
- 2
દુધ રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ થઇ જાઇ એટલે ફીઝ માં ચીલ્ડ કરવા મુકવું જેટલું ઠંડુ ફાવતું હોય તેટલો સમય. પછી તેને બાઉલ માં કાઢી તેમાં કેરી ના ટુકડા નાખી દેવા હલાવવું નહી.તેના પર કાજુ બદામ ના ટુકડા ભભરાવી ઉપર વચ્ચે મલાઈ મુકી તેના પર રોઝ શીરપ રેડવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો રોલ (Mango roll recpie in Gujarati)
#કેરીઘરે ખાંડવી બનાવી હતી તો એ જમતી વખતે વિચારું કે આવું કંઈ બનાવી સકુ કે નઈ કેરી માં થી તો એમ માં થી મને આ આઇડિયા આવી અને મેં બનવું છે. તમે અને મીઠાઈ ની જેમ કે જમ્યા પછી પણ ખાઈ શકો છો. અમાં મેંગો, રોઝ અને માવા મલાઈ નો જે ટેસ્ટ આવશે એ તમને દીવાના બનાવી દેશે. તમે એક વાર જરૂર થી ટેસ્ટ કરજો. Aneri H.Desai -
-
દુધ કોલ્ડ્રિંક
#RB6#Week6#દુધ કોલ્ડ્રિંકઆજે મારા ધરે ગેસ્ટ આવિયા તા તો કે મારે તમારાં હાથ નું દૂઘ કોલ્ડ્રિંક બનાવો તમે ધર નું બહુ સરસ બનાવો છો તો આજે મેં બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
કેરી નું રાઇતું. (Mango Riata Recipe in Gujarati)
#કૈરી # પોસ્ટ ૨ કેરી ની સીઝન માં ઠંડુ ઠંડુ રાઇતું બનાવી મઝા માણો. Bhavna Desai -
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
કેરી નું બફાણું (Keri Bafanu Recipe in Gujarati)
#Fam આ અથાણું પાકી કેરી માં થી બને છે.કેરી ને બાફીને બનાવાય છે.દક્ષિણ ગુજરાત માં બફાણું નાગપંચમી પર ખવાય છે.આ દાદી નાની ના સમય ની રેસીપી છે.આ એક વિસરાતી વાનગી છે.મને મારા સાસુમા એ આ રેસીપી શીખવાડી છે.મારા ફેમિલી માં દરેક ને પસંદ છે અને વર્ષોથી અમારા ફેમિલી માં બને છે.ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
મેંગો ડ્રાયફ્રૂટ્સ શેઇક (Mango Drufruit Shake Recipe In Gujarato)
#Week3COOKSNAP CHALLENGE Smita Tanna -
-
-
-
-
-
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
-
-
-
-
-
-
મેંગો ફ્રુટી (Mango frooti recipe in gujarati)
#કૈરીઆ ગરમીમાં પીવાની ખૂબ મઝા આવે છે ને બાળકો ની મનપસંદ છે. લાંબો સમય રહે છે તો મહેમાન આવે ત્યારે ગમે ત્યારે સર્વ કરી શકો. અત્યારે ઠંડા પીણા નથી મળતા તો આ પીવામાં ખૂબ આનંદ આવે છે. Vatsala Desai -
મેંગો પી (Mango P Recipe In Gujarati)
મેંગો પી (લિક્વિડ ફોમ સ્વિટ રેશીપી)આ મીઠાઈ દૂધ માંથી બનાવેલી છે. તેમાં પાકી કેરી ના ટુકડા ને પલ્પ નો ઉપયોગ કરી ને બનાવી શકો. અહીં મેં કેરી ના ટુકડા કરી નાંખ્યા છે. કેરી ની સિઝનમાં અમારે ત્યાં લગભગ બનતી હોય છે. સ્વાદમાં પણ સરસ લાગે છે. ( ખાસ ધ્યાન રાખવું કે કેરી જ્યારે જમવા બેસવું હોય તેના 10 મિનિટ પહેલા જ દૂધમાં ઉમેરવી ) Buddhadev Reena
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12719325
ટિપ્પણીઓ (2)