શેર કરો

ઘટકો

  1. 2 ચમચીઘી
  2. ૩ચમચા ચણાનો લોટ
  3. એકથી દોઢ ગ્લાસ ખાટી છાશ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 2 ચમચીગોળ
  6. અડધી ચમચી rai
  7. 1 ચમચીજીરૂ
  8. 2સૂકા લાલ મરચા
  9. 1તજ
  10. 2લવિંગ
  11. ચપટીહિંગ
  12. સાત-આઠ પાન મીઠો લીમડો
  13. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  14. થોડી ઝીણી સમારેલી કોથમીર
  15. 1તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    છાશમાં ચણાનો લોટ ઉમેરો બરાબર મિક્સ કરો

  2. 2

    એક તપેલીમાં નો વઘાર લોકો તેમાં રાઈ જીરુ મીઠો લીમડો તજ લવિંગ લાલ મરચાં તમાલ પત્ર નો વઘાર કરો પછી હિંગ ઉમેરો અને પછી છાશ ઉમેરો

  3. 3

    પછી તેમાં મીઠું ગોળ અને આદુ મરચાની પેસ્ટ નાખીને ઊકળવા દો ઉકડી જાય પછી ઝીણી સમારેલી કોથમીર નાખીને ભાત પુલાવ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jiya kartikbhai
Jiya kartikbhai @cook_20324000
પર

ટિપ્પણીઓ

Similar Recipes