રાંધવાની સૂચનાઓ
- 1
હેલો મિત્રો આજે આપણે ક્રિસ્પી પોટેટો સ્માઈલી બનાવવા જઇ રહ્યા છીએ જે બાળકોને ખુબ જ પસંદ છે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે બટેટા ને સારી રીતે ધોઈ લેશો અને બાફી લેશો અને બાફીને તેને ખમણી માં ખમણી લઇ લેશો
- 2
હવે આપણે બ્રેડને મિક્સરમાં ભૂકો કરી લેશો એમાં આપણે 4 નંગ બ્રેડ નો ભૂકો કરીશું અને પાંચ ચમચી કોર્ન ફ્લોર લેશો એ આપણે બટેટાનો જે ખમણ છે તેની અંદર ઉમેરી દેશો
- 3
હવે આપણે એક બાઉલમાં જે બાઉલમાં ખમણ છે બટેટાનું તેની અંદર પાંચ ચમચી કોર્ન ફ્લોર અને બ્રેડનો ભૂકો કરેલો છે તે ઉમેરી દેશો અને તેની અંદર એક નાની ચમચી મરચું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને બંને હાથને સે તેલવાડા કરી અને હળવા હળવા હાથે તેનો લોટ બાંધી લે શું જો આપણને લોટ થોડો ઢીલો લાગે તો આપણે એમાં વધારે બ્રેડનો ભૂકો અથવા તો કોન ફ્લોર ઉમેરી શકે છીએ
- 4
હવે આપણે એનો મિડીયમ સાઈઝ નો લોટ બંધાઈ જાય જેવો કે આપણે રોટલીનો લોટ નોર્મલ હોય એ રીતના પછી આપણે તેને અડધીથી પોણી કલાક માટે ફ્રીઝમાં સેટ થવા માટે ઢાંકીને મૂકી દેશો
- 5
પછી આપણે a lot કાઢી અને એક પ્લેટ લેવાની રહેશે પછી આપણે એ ફ્લેટ ઉપર એક પ્લાસ્ટિક સીટ અથવા તો બટર પેપર મુકીશું અને તેની ઉપર આછું આછું તેલ મહાભારત લગાડી લેશો અને હાથેથી મોટો લૂઓ લઈ અને થોડી જાડી એવી ગોળગોળ રોટલી જેવું હાથેથી બનાવશો
- 6
પછી આપણે ગમે એ ગોળ કટરથી અથવા ગોળ ઢાંકણા થી જેવડી સ્માઈલી બનાવી હોય એવી રાહ સ્માઈલી કટ કરી લેશો અને તેની આંખો બનાવશો અને ચમચીની મદદથી તેની સ્માઈલ બનાવશો પછી એને ફ્રીઝમા અડધી પોણી કલાક માટે સેટ થવા રેવા દે છે
- 7
પછી આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી શુ આપણે સ્માઈલી ને ફ્રોઝન કરવા નથી ફ્રીજમાં જ મુકવાના છે તેનું ખાસ ધ્યાન રાખવું હવે આપણે તેલ ગરમ થઈ જાય સારું એવું તેલ ગરમ કરવાનો કેમ કે આપણા સ્માઈલી ફ્રીઝમાંથી કાઢેલા હોય છે એટલે તેલ ગરમ થઇ જાય એટલે આપણે તેમાં સ્માઈલી ઉમેરી દેશો અને પછી મીડીયમ ગેસ ઉપર તેને ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી બંને સાઇડ ફેરવીને સારી રીતના તળ શું
- 8
એક વાતનું ખાસ ધ્યાન રાખો આ તેલની અંદર આપણે જ્યારે સ્માઈલ ઉમેરીએ ત્યારે ક્યારે જ્યાં સુધી સ્માઈલી આપોઆપ ઉપર ના આવે ત્યાં સુધી આપણે ચમચો તેને મારવો નહીં એનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને બહાર જેવું જ થાય છે તો પ્લીઝ ઘરે ટ્રાય કરો અને મને કહો તમને આ રેસિપી કેવી લાગી માયા જોશી જય ગજાનંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી પોટેટો રીંગ
#goldenapern3#weak7#potatoહેલો, ફ્રેન્ડ્સ મેં બટેટામાંથી સ્નેક્સ રેસીપી બનાવી છે આ રેસિપી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી બની છે . જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
ક્રિસ્પી ચીઝી પોટેટો રોલ
#એનિવર્સરી# સ્ટાર્ટર સ્ટાર્ટર માં મેં બાળકો ના ફેવરેટ ,ટીનેજર્સ ,ના પણ ફેવરેટ એવા ચીઝી ક્રિસ્પી પોટેટો રોલબનાવ્યાં છે. Krishna Kholiya -
-
-
-
-
-
પોટેટો ચીઝ ક્રોકેટ્સ=(potato cheese cockets in Gujarati)
#વિકમીલ૩ નાના મોટા બધા ના પ્રિય એવા પોટેટો ચીઝ ક્રોકેટ્સ. ખૂબ ઓછી સામગ્રી થી બનતી પણ ટેસ્ટ માં જોરદાર એવી આ વાનગી છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
પોટેટો ક્રોકેટસ (Potato Croquettes Recipe In Gujarati)
#આલુ જલદી બની જતો આ નાસ્તો ઘર માં સહુ કોઇને ભાવશે .જેને તમે કિટ્ટી પાર્ટી અથવા ઈવનિંગ માં પણ બનાવી શકો છો.આ રેસિપી માં ચીઝ સ્ટફિંગ માં સ્વીટ કોર્ન પણ ઉમેરી શકાય. Rani Soni -
સ્વાદિષ્ટ ક્રિસ્પી પોટેટો નગેટ્સ
#TR#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Tiffin recipesજૂન મહિના માં બાળકોનું વેકેશન ખુલી ગયું હોય છે સ્કૂલ શરૂ થઈ ગઈ હોય છે તેથી બાળકોને હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો આપવા માટે પેરેન્ટ્સ હંમેશા પ્રયત્નશીલ હોય છે તેથી મેં આજે બાળકો માટે પૌષ્ટિક વિટામિન થી ભરપૂર હેલ્ધી પોટેટો નગેટ્સ બનાવ્યા છે Ramaben Joshi -
પોટેટો વેજીસ
#આલુ# ઘરે જ બનાવો બાળકો અને સૌને પ્રિય બટાકા માંથી બનેલ મેકડોનલ્સ સ્ટાઇલ પોટેટો વેજીસ.🍟 Zalak Desai -
ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)
ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1 Nilam Pethani Ghodasara -
ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી
મિત્રો આ મારી cookpad પર પ્રથમ રેસિપી છે.બધા બહુ સરસ વાનગીઓ બનાવીને રોજ પોસ્ટ કરે છે તેનાથી inspired થઈ આજે હું આ મારી એક રેસિપી તીખી વાનગીની ચેલેન્જમાં પોસ્ટ કરી રહી છું. મને આશા છે કે આપ સહુને આ પસંદ આવશે અને આપ આપના ત્યાં બનાવી જરૂરથી try કરજો ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી.#વિકેન્ડ ચેલેન્જ#તીખી#ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી Yogini Gohel -
-
-
-
-
પોટેટો સ્માઈલી
નાના-મોટા બધાને બટેટાની વાનગી ખૂબ જ ભાવતી હોય છે બાળકોને તો અવનવી બટેટાની વાનગી બનાવીને તો ખૂબ મજા પડી જાય.#GA4#week1#પોટેટો Rajni Sanghavi -
More Recipes
ટિપ્પણીઓ (3)