આલું પૂરી

Sudha B Savani
Sudha B Savani @cook_21754148

#આલું
બટેટા એક એવી વસ્તુ છે જે લગભગ બધી જ વાનગી માં વપરાતા હોય છે. આપણે મસાલા પૂરી તો બનાવતા જ હોઈએ છીએ આજે મે બટેટા માંથી આલું પૂરી બનાવી છે. જે સવારના નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે . જેની રેસિપી તમારી શેર કરી છું.

આલું પૂરી

#આલું
બટેટા એક એવી વસ્તુ છે જે લગભગ બધી જ વાનગી માં વપરાતા હોય છે. આપણે મસાલા પૂરી તો બનાવતા જ હોઈએ છીએ આજે મે બટેટા માંથી આલું પૂરી બનાવી છે. જે સવારના નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે . જેની રેસિપી તમારી શેર કરી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિને
  1. ૨ કપઘઉંનો લોટ
  2. બાફેલા બટેટા
  3. ૨ ચમચીરવો (ઓપ્શનલ)
  4. લીલું મરચું
  5. ૧ ચમચીકોથમીર
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧/૨ ચમચીહળદર
  8. સ્વાદ મુજબ મીઠું
  9. ૧/૨ ચમચીઅજમો
  10. ૧ ચમચીજીરૂ
  11. ૧ ચમચીતલ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘઉનો લોટ લો. તેમાં બાફેલા બટેટા ને છીણી ને નાખો.

  2. 2

    હવે તેમાં મીઠું,લાલ મરચું, હળદર, તલ, અજમો,જીરું, લીલું મરચું,કોથમીર,રવો નાખીને મિક્સ કરો.થોડું થોડું પાણી નાખીને પૂરી જેવો લોટ રેડી કરો. હવે આ લોટ ને ૧૦ મિનિટ રેસ્ટ આપી દો.

  3. 3

    હવે આ લોટ માથી એક સરખા લૂઆ કરીને તેમાંથી પૂરી વણી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં પૂરીને તળી લો.

  4. 4

    તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી આલું પૂરી જેને સવારના નાસ્તામાં ચા સાથે ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha B Savani
Sudha B Savani @cook_21754148
પર

Similar Recipes