પાંઉભાજી બિરિયાની

Vandana Darji @cook_24057232
બિરિયાની તો દરેક ને ત્યાં બને જ છે પણ મે આજે કાલ ની બચેલી ભાજી ને થોડો ટિવીસ્ટ આપીને ભાજી બિરિયાની બનાવી છે.
પાંઉભાજી બિરિયાની
બિરિયાની તો દરેક ને ત્યાં બને જ છે પણ મે આજે કાલ ની બચેલી ભાજી ને થોડો ટિવીસ્ટ આપીને ભાજી બિરિયાની બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં તેલ લઈ તેમાં મસાલા સાતડી લો. બધુ બરાબર સતડાઈ જાય પછી બચેલી ભાજી એડ કરી દો. અને થોડુક પાણી (2 થી 3સ્પૂન)ભાજી માંથી તેલ છુટું પડે એટલે ગેસ ઓફ કરી દો.
- 2
થોડી ભાજી ને એક બાઉલ મા કાઢી લો. હવે ફોટામાં બતાવેલ છે એમ રાધેંલા ભાત ના લયર બનાવી લો. ઉપર ના લયર પર થોડો પાંઉભાજી મસાલો સ્પીરિંકલ કરી બટર નાખીને 5 થી 7 મીનીટ રાઇસ ને થવા દો.
- 3
તો રેડી છે આપણી પાંઉભાજી બિરિયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિરિયાની(Biryani Recipe in Gujarati)
#GA4#week16#Biriyani...બિરિયાની તો બધા એ ટેસ્ટી કરી જ હશે પણ આજે મે વડોદરા ના રાત્રી બજાર ની સ્પેશિયલમટકા બિરિયાની બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને જોતા જ પાણી આવી જાય એવી છે તમે પણ જરૂર ટ્રાય કરજો Payal Patel -
-
તડકા દાલ મેથી (Tadka Dal Methi Recipe In Gujarati)
#GA4#Week 19#Methi ni bhajiઆ વાનગી માં મેં મેથી ની ભાજી અને તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે આપણે રેગ્યુલર તુવેરની દાળ તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મેં રેગ્યુલર દાળને થોડો twist આપીને મેથી ની ભાજી સાથે દાળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
બાજરી ની રોટલી અને તાંદળજા નું શાક
તાંદળજા ની ભાજી બનાવી સાથે મે બાજરીના લોટ ની રોટલી પણ બનાવી એક complete લંચ તૈયાર કર્યું..સાથે કચુંબર,છાશ પાપડ અને ગોળ પણ સર્વ કર્યા.. Sangita Vyas -
પાવ ભાજી હોટ પોટ (Paubhaji Hotpot Recipe In Gujarati)
પાવ ભાજી હોટ પોટ મારી ઇન્નોવેટિવ રેસિપી છે.જેમાં પાવ અને ભાજી ને પોટ બનાવી ને સર્વે કરવા માં આવે છે Namrata sumit -
પાવ ભાજી
#ડિનર. આજે પાવ ભાજી મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી બનાવી છે ખૂબ સરળ રીતે સરસ ભાજી બને છે તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
બચેલી રોટલી ના લઝાનીયા (Leftover Roti Lasagne recipe in Gujarati)
રોટલી બચેલી હોય તો ખૂબ સરળતાથી લઝાનીયા બનાવી શકાય, માઈક્રોવેવ વગર નોનસ્ટિક પેનમાં ઝડપથી બનાવી શકાય Nidhi Desai -
સ્મોકી પનીર મખની દમ બિરિયાની (Smoky Paneer Makhani Dum biriyani recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૨#cookpadindia#cookpad_gujઆ રેસિપી ની સ્ટોરી લખવા માટે ખૂબ વિચાર્યું કે શું લખું પણ કંઈ આવ્યું જ નઈ મન માં . બિરિયાની એમ પણ કોને નાં ભાવે. ખાસ કરી ને હું તો રાઈસ લવર. એમાં પણ બિરિયાની નું નામ આવે છે મોઢા માં પાણી આવે. અને પનીર નાં ગ્રેવી વાળા સબ્જી ઘણા બનાવ્યા એટલે વિચાર્યું કે પનીર મખની ની લોંગટર્મ જોડી ને બાસમતી રાઈસ માં મેળવી ને રંગનુમા બનવું. અને ઉપર થી સ્મોકી ફ્લેવર થી પનીર મખની દમ બિરિયાની ને અલગ જ ટચ મળ્યું જે ખાલી સ્મેલ થી જ એવું થાય કે ક્યારે ચમચી લઇ ને તૂટી પડ્યે ખાવા માટે. Chandni Modi -
-
દમ બિરિયાની (Dum Biryani Recipe In Gujarati)
#AM2બિરીયાની નું નામ પડતાં જ મનમાં અને મોઢા માં મુઘલાઈ સ્વાદ ની કલ્પના થઈ જાય છે. તો આજે મેં દમ બિરિયાની બનાવી છે. Harita Mendha -
કેસર મોહનથાળ
દરેક ગુજરાતી ઑના ધરે બનતો પદાર્થ છે..ને તેટલો જ પ્રીય પણ છે...માવા ની મીઠાઇ કરતા પણ ચઢીયાતી મીઠાઇ છે..#દિવાળી. Meghna Sadekar -
વેજ બિરિયાની( Veg Biryani Recipe in Gujarati
#GA4 #week16 #biriyaniબિરિયાની વિવિધ પ્રકારની બને છે. અહીં મેં શાક ઉમેરી ને વેજ બિરિયાની બનાવી છે. ઘરે તૈયાર કરવામાં તમે તમારા પસંદ અનુસાર મરી મસાલા નું પ્રમાણ રાખી શકો છો અને તમારા સ્વાદ અનુસાર બિરિયાની બનાવી શકાય છે. બિરિયાની આમ તો ઉત્તર ભારત ના ખાન પણ નો હિસ્સો છે પણ દક્ષિણ ભારત માં પણ તે પ્રચલિત છે. બિરિયાની બનાવવા માટે આખા ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. આ એક સ્વાદિષ્ટ વ્યંજન છે. મેં તેને બીટ ના રાયતા સાથે પીરસી છે. Bijal Thaker -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#LBપાઉં ભાજી સાથે તવા પુલાવ નું બેસ્ટ કોમ્બિંનેશન છે. બે દિવસ પહેલા મેં પાંઉ ભાજી બનાવી હતી,તો આજે મેં વિચાર્યું કે લંચ બોકસ માં તવા પુલાવ આપું. છોકરાઓને તવા પુલાવ બહુ જ ભાવે છે અને સ્કૂલ માં શાક રોટલી ખાતા નથી તો આવું કઇક આપો તો લંચ બોકસ ચોક્કસ ખાલી પાછો આવશે.પેટ પણ ભરાશે અને શાક અને ભાત પેટ માં પણ જશે. Bina Samir Telivala -
ભાજી-કોન
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૬ ફ્રેન્ડસ આજે મેં ભાજી કોન બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં નોર્મલી પાઉં ભાજી ની જે ભાજી બનાવીએ છીએ તે રીતે જ બનાવી છે.પણ ભાજી કોન ની ભાજી માં થોડી ખાંડ નાખવા માં આવે છે. Yamuna H Javani -
પાણી પૂરી ફ્લેવર સેન્ડવીચ
#RB17આજે મે અલગ જ સેન્ડવિચ બનાવી છે તમે બધા પાણીપુરી તો ખાતા જ હસો પરંતુ મે આજે પાણી પૂરી ફ્લેવર્ સેન્ડવિચ બનાવી છે મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો hetal shah -
બટર પાવ ભાજી(Butter pav bhaji recipe in Gujarati)
#GA4#WEEK6બધા ની મનપસંદ એવી પાવ ભાજી ની રેસીપી બધા ની અલગ હોય છે. Anu Vithalani -
સ્પાઈસી કસાટા (spicy casata recipe in gujarati)
#રોટીસલાંબી સફર ના સાથી....થેપલા અને બટાકાની સુકી ભાજી....થેપલા અને બટાકાની સુકી ભાજી ને થોડો વિદેશી ટચ આપીને મેં ફ્યુઝન ટાકોઝ તૈયાર કર્યા છે... Payal Mehta -
હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujratiઆજે મે વિન્ટર સ્પેશિયલ હાંડી વેજ દમ બિરિયાની બનાવી છે જેમાં બહુ બધા શાક ઉમેરવામાં આવે છે અને દમ આપી ને બનાવાય છે તેનાથી તેનો સ્વાદ વધી જાય છે hetal shah -
ચીઝી કોફ્તા બિરિયાની(Cheese Kofta Biryani Recipe in Gujarati)
#week13બિરિયાની નામ પડે એટલે હૈદરાબાદ યાદ આવે ત્યાંની બિરિયાની ખુબ ફેમસ હોય છે. આજે મેં ચીઝી ફોફ્તા બિરિયાની બનાવી છે. ફોફતા માં પનીર નો પાન ઉપયોગ કર્યો છે. અને રાઈસ સાથે વેજીટેબલ નો ઉપયોગ કરી સરળ રીતે બિરિયાની બનાવી છે. Daxita Shah -
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા તો ઘણી વાર બને આજે ટ્વીસ્ટ કર્યું છે.. મેથીની ભાજી પણ નાંખી છે. Dr. Pushpa Dixit -
પાણીપુરી (Panipuri REcipe In Gujarati)
#CT#Mycityfamousreceipcontest આમ તો બધા ની ફેવરીટ હોય છે અને બધા સિટી માં મળતી હોય છે પણ મારા જુનાગઢ માં સુભાષ ની પાણીપુરી ખાસ હોય છે આજે મેં તેવી પાણીપુરી બનાવી તો ખૂબજ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBમસાલા પાવઆજે મે મુંબઈ ની પ્રખ્યાત મસાલા પાવ બનાવી છે Deepa Patel -
સૂકા વટાણા ની પાંવભાજી
#કઠોળ#ફાસ્ટફૂડદરેક ની ભાવતી વાનગી એટલે પાંવભાજી. આજે હું સૂકા વટાણા ની પાવ ભાજી લઈને આવી છું. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Daxita Shah -
મિક્સ વેજ સેન્ડવીચ (Mix Veg Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1આજે મે એક અલગ જ સેન્ડવીચ બનાવી છે જે બાળકો ને ખુબ પસંદ આવશે આમ તો બાળકો બધા વેજીટેબલ ખાતા નથી તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે મે આમાં કંઈક અલગ જ કરેયું છે આમાં બધા વેજીસ સાથે મેયોનીઝ તો બધા ઉમેરે પણ મે મેયોનીઝ સાથે બધા સ્પાઇસી સોસ પણ ઉમેરિયા છે ટેસ્ટી સેન્ડવીચ બને છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
રેડ સોસ સ્પેગેટી (Red Sauce Spaghetti Recipe In Gujarati)
આજે મેં આ સ્પેગેટી ને થોડો ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને બનાવી છે#cookpadindia#cookpadgujarati#XS#MBR9 Amita Soni -
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગપાવ ભાજી નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે જે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. તો ચાલો બનાવી લઈએ એક સરળ રીતે પાવ ભાજી 😋 Neeti Patel -
લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)
#MS શિયાળામાં મેથી ની ભાજી લીલોછમ આવે, તેની ઢોક્ળી બનાવી લઇએ તો બધા શાક માં નાંખી એ તો શાક સરસ બને અને નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Bhavnaben Adhiya -
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
કલી ની ભાજી ના ભજીયા
#વિકમીલ3#ફ્રાઈડઅત્યારે ચોમાસાં ની શરૂઆત માં આ કલી ની ભાજી ખૂબ જ મળે છે. આ ભાજી ને ડુંગર ની ભાજી પણ કહેવાય Pragna Mistry
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12778768
ટિપ્પણીઓ