ડબલ કલર ચોકલેટ (Double decker chocolate recipe in Gujarati)

Dipti Devani @cook_21361593
ડબલ કલર ચોકલેટ (Double decker chocolate recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પાણી લઈ તેમાં બીજી નાની તપેલી મા બ્લેક ચોકલેટ મૂકી મેલ્ટ કરી લો
- 2
મેલ્ટ કરેલ ચોકલેટને બોટલ શેપના મોલ્ડમાં પોર કરી ફ્રીજમાં સેટ થવા મૂકી દો
- 3
સેટ થયેલ બોટલને કાઢી લો અને બીજી બાજુ વ્હાઈટ ચોકલેટને મેલટ્ કરી લો. વ્હાઈટ ચોકલેટ મેલ્ટ થયા બાદ તેને બોટલ શેપના મોલ્ડમાં બદામ સાથે પોર કરી લો. mold ને ટેપ કરી તૈયાર બ્લેક ચોકલેટના બોટલ્સને વ્હાઈટ ચોકલેટ ના bottles પર ઉંધી રાખી દો અને ત્યારબાદ સેટ થવા ફ્રીજમાં મૂકી દો
- 4
જ્યારે bottles સેટ થઈ જશે ત્યારે 1/2બોટલ આખી bottles જેવી દેખાશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડબલ ચોકલેટ ફ્રેપૂચિનો..(Double chocolate frappuccino recipe in Gujarati)
#GA4#Week13#CHOCOLATE CHIPS Kajal Mankad Gandhi -
-
ચોકલેટ ડ્રાયફ્રુટ બરફી (Chocolate Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
ચોકલેટ (Chocolate recipe in Gujarati)
#WCD##7 જુલાઈ#માઇઇબુક#પોસ્ટ ૭#ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે. ચોકલેટમાં કોકો ફ્લેવનોલ તત્ત્વ રહેલું હોય છે જે વધતી ઉંમરની અસરને સમય કરતા પહેલા અસરકારક થતા અટકાવે છે. સૌની મનપસંદ છે. નીલમ પટેલ (Neelam Patel) -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
-
-
-
ડ્રાય ફ્રૂટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#Cookpadturns4 (ચોકલેટ નાના મોટા બધા ની ફેવરિટ હોય છે બાળકો ડ્રાય ફ્રૂટ ખાવા ના ચોર હોય છે અને આ રીતે ચોકલેટ માં નાખી ને આપીએ તો બાળકો અને આપણું બન્ને નું કામ આસાન થાઈ જાય છે) Dhara Raychura Vithlani -
-
ડ્રાયફ્રૂટ ચોકલેટ(Dryfruit chocolate recipe in Gujarati)
Dry fruits chocolate chikii#CookpadTurns4 Alpa Jivrajani -
-
-
-
-
ચોકલેટ ડ્રાય ફ્રુટ મોદક (Chocolate Dry Fruit Modak Recipe In Gujarati)
#GC મહારાષ્ટ્રીયન લોકો માટે વષઁનો સૌથી મોટો તહેવાર એટલે ગણેશ ચતુર્થી કારણ કે એ ૧૦ દિવસ બાપ્પા પોતે આપણા ધરે આવતા હોય છે એમની સ્થાપના કરવામા માટે અને પે્મ ભક્તિથી એમની માટે અલગ-અલગ નૈવેદ્ય તૈયાર કરવામા આવે છે એમા મોદક એતો બાપ્પાને સૌથી વધુ ભાવે એટલે મે આ વખતે થોઙા અલગ મોદર બનાયા છે ચોકલેટ ઙા્યફુટ મોદર Nikita Sane -
-
ડબલ ચોકલેટ ચિપ્સ ફ્રેપેચીનો(Double chocolate chips frappuccino recipe in Gujarati)
#GA4#Week13#CHOCOLATY#સ્ટાર બક્સ સ્ટાઇલ Swati Sheth -
-
મીની ચોકલેટ કેક બાઈટ (Mini Chocolate Cake Bites Recipe In Gujarati)
#CCCNo baking chocolate mini cake bites Sheetal Chovatiya -
ચોકલેટ બરફી(Chocolate barfi recipe in gujarati)
#GA4#Week10#chocolate#chocolate barfi#cookpadindia#cookpadgujrati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ડબલ લેયર ચોકલેટ બરફી (Double Layer Chocolate Burfi Recipe in Guj
#ff3#week3#festivespecialrecipe#cookpadgujarati ઘણા લગ્નપ્રસંગમાં મીઠાઈમાં ચોકલેટ બરફી હોય છે. જે તમને પણ ભાવતી હશે. ચોકલેટ બરફી એ બરફીનો જ એક પ્રકાર છે. ચોકલેટ બરફી માત્ર બાળકોને જ નહીં પરંતુ દરેક ઉંમરના લોકોને ખૂબ ભાવશે. આ બરફી એકદમ ઓછી સામગ્રી માંથી ઝટપટ અને એકદમ ટેસ્ટી એવી આ બરફી બની જાય છે. આ બરફી માં ચોકલેટ પાવડર ઉમેરી ને બનાવવાથી આનો સ્વાદ ચોકલેટ જેવો જ આવે છે... જેથી નાના બાળકો ને આ બરફી ખૂબ જ ભાવશે. તો આ રક્ષાબંધન પર મેં આ બરફી બનાવી હતી. આ રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી આ મીઠાઈ બનાવી ને કરો. Daxa Parmar -
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe In Gujarati)
#CDY#cookpadindia#cookpadgujratiઆપણે બાળકો ને ભાવતી જાત- જાતની વાનગીઓ બનાવતા હોઈએ છીએ.અને બાળકો હોંશે - હોંશે ભાવતી વાનગી ખાતા પણ હોય છે. પરંતુ મિલ્ક નાના બાળકોને ભાવતું હોતું નથી. આપણે અલગ પ્રકારથી મિલ્ક રેસિપી બનાવશુ તો બાળકો ચોક્કસ ટ્રાય કરશે. મિલ્કથી બાળકો ને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એ માટે મે મિલ્ક માં ચોકલેટ ફ્લેવરમા ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવ્યો છે. જે બાળકો ને ખુબ જ પસન્દ આવશે. Jigna Shukla -
-
નટી ચોકલેટ સેન્ડવીચ (Nutty Chocolate Sandwich Recipe In Gujarati)
#goldenapron3 #week20 #chocolate( Nutty chocolate sandwich recipe in gujarati ) Vidhya Halvawala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12788612
ટિપ્પણીઓ (9)