પૌઆ કટલેટ (Poha Cutlet recepie in Gujarati)

Sheetal Limbad
Sheetal Limbad @cook_24018491

Shortcut snack for all age people .. vaishnav special ( without onion and garlic)

પૌઆ કટલેટ (Poha Cutlet recepie in Gujarati)

Shortcut snack for all age people .. vaishnav special ( without onion and garlic)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ના પછી  પછી    કૉનફલોર ના
૧ કપ પૌઆ
  1. ૨ નંગબાફેલા બટાકા
  2. ૨ ચમચીછીણેલું ગાજર
  3. ૧ નંગશિમલા મરચું ઝીણું સમારેલ
  4. ૨ ચમચીકોનૅ ફલોર
  5. ૨ ચમચીમકાઈ ના દાણા
  6. ૧ ચમચીઆદુ મરચાં
  7. 1/2ચમચી આમચૂર પાઉડર
  8. 1/2ચમચી: લાલ મરચાં પાઉડર, ધાણાજીરું,
  9. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

ના પછી  પછી    કૉનફલોર ના
  1. 1

    સૌથી પહેલાં પૌઆ પાણી માં ધોઈ પાણી નિતારીને ૧૫ મિનીટ પલાળી રાખવા

  2. 2

    પછી તેમા બટાકા નાખીને મસળવુ

  3. 3

    છીણેલું ગાજર બારીક શિમલા મરચાં,કોથમીર નાખી બધા મસાલા નાખો

  4. 4

    બધું સરખી રીતે મસળી લો

  5. 5

    મનગમતા આકારની કટલેટ તૈયાર કરી પૅન માં ડીપ અથવા શાલૉ ફા્ય કરી લો.

  6. 6

    ચટણી અથવા સૉસ સાથે ગરમાગરમ કટલેટ ની મજા માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Limbad
Sheetal Limbad @cook_24018491
પર

Similar Recipes