રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળ બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો ચણાની દાળને ચારથી પાંચ કલાક સુધી પલાળી રાખો ત્યારબાદ એક કૂકરમાં તેલ ગરમ કરો તેમાં લીમડો અને જીરું ઉમેરો ત્યારબાદ ડુંગળી ઉમેરી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી તેને સાંતળો ત્યારબાદ લીલા મરચાં અને સમારેલા બટેટા તથા ટામેટા ઉમેરી ચણાની દાળ ઉમેરી સરખી રીતે ચલાવો ત્યારબાદ બધા મસાલા ઉમેરી એક ગ્લાસ પાણી ઉમેરી બંધ કરી દો ત્યારબાદ છથી સાત વિસલ વાગવા દો તો તૈયાર છે ચણાની દાળ
- 2
પરોઠા બનાવવા માટે સૌપ્રથમ કાથરોટ લોટ લઈને તેમાં જીરૂ મીઠું અને તેલ ઉમેરો ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો પછી તેને તેલ વડે લોટને કણી લો ત્યારબાદ ત્રિકોણ આકારના પરોઠા વણી તેને શેકી લો તો તૈયાર છે પરોઠા
- 3
કેરીનો રસ બનાવવા માટે સૌપ્રથમ કેરીની છાલ ઉતારી દો ત્યાર બાદ કેરીના નાના-નાના ટુકડા કરી એક તપેલીમાં નાખો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ને તેને મિક્સરમાં ક્રશ કરી લો અને ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને ફ્રેશ ક્રીમ ઉમેરી ફરીથી ક્રશ કરો તો તૈયાર છે કેરીનો રસ
- 4
વઘારેલા ભાત બનાવવા માટે સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો ત્યાર બાદ એક પેનમાં તેલ નાખી તેમાં રાઈ જીરું લીમડો નાખી દો ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો સમારેલુ ટમેટું ઉમેરો બધા મસાલા ઉમેરી દો ત્યારબાદ બાફેલા ભાત ઉમેરો અને સરખી રીતે ચલાવો તૈયાર છે વઘારેલા ભાત તેને કોથમીર વડે સર્વ કરો
- 5
લીલી ચટણી બનાવવા માટે સામગ્રી ભેગી કરી લો ત્યારબાદ કોથમીર ફુદીનો લીલા મરચા જીરુ અને લસણની કળી અને માંડવી ના દાણા ને ક્રશ કરી લો ત્યારબાદ તેમાં લીંબુનો રસ તેમજ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો તો તૈયાર છે લીલી ચટણી
- 6
નાળિયેરની ચટણી બનાવવા માટે સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી સૌપ્રથમ નારિયેળની ઝીણી ઝીણી કટકી કરી દો ત્યારબાદ નારિયેળ લસણ અને દહીને મિક્સરમાં ક્રશ કરી લો ત્યારબાદ એમાં મીઠું અને મરચાની ચટણી ઉમેરો તૈયાર છે નારિયેળ ની ચટણી
- 7
બધી વાનગીઓ એક પ્લેટમાં લઇ લો અને ડુંગળી તથા તળેલા લીલા મરચા અને લીંબુ વળે સર્વ કરો તૈયાર છે ગુજરાતી થાળી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Lunch#Week2#cooksnap challenge Nita Prajesh Suthar -
-
ગુજરાતી થાળી (સાઉથ ગુજરાત સ્પેશિયલ થાળી)
#trend3Week3ગુજરાતી થાળીથાળી એટલે ફરસાણ થી માંડીને સ્વીટસુધી બધું જ હોય.. આજે મેં અહી સાઉથ ગુજરાતની ફેમસ થાળી બનાવી છે તમે પણ ટ્રાય કરજો જેમાં પુરીશાક કડી મોળી દાળ ભાત બટાકા વડા પાટુડી ચટણી અથાણું પાપડ.. શ્રીખંડ Shital Desai -
ગુજરાતી થાળી (Gujarati Thali recipe in Gujarati)
મગ ની છુટ્ટી દાળ એક વિસરતી ગુજરાતી વાનગી છે.ઉનાળા માં શાક બહુ મળે નહિ એટલે શાક બનાવાની બહુ માથાકૂટ થાય. શેનું શાક બનાવું અને શેનું શાક ના બનાવું. કઠોળ બનાવવા માટે પહેલાં થી તૈયારી કરવી પડે છે.ત્યારે મગ ની ફોતરાં વગરની દાળ ઉત્તમ વિચાર છે. મોગર દાળ નું શાક ફટાફટ બની જાય છે. વળી આ મોગર દાળ નું શાક સ્વાદિષ્ટ પણ લાગે છે.કઢી અને મોગર દાળ નું યુનિક કોમ્બિનેશન છે 😍 Nirali Prajapati -
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trendweek 3ગુજરાતી થાળી દુનિયાનો કોઈ પણ માણસ ખાવા ઈચ્છે. એમાં પણ કાઠીયાવાડી અડદની દાળ મળી જાય તો તો પછી મોજ આવી જાય Nirali Dudhat -
-
-
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnapઆજે શનિવાર હોવાથી બપોરના મેનુ માં મે અડદની દાળ સાથે રોટલો,રોટલી ,કોબી બટેકા નું શાક ,ભાત ,છાસ ,પાપડ,અને સાથે 2 જાય ની ચટણી ,આઠેલા મરચા ,લસણઇયા ગાજર,ડુંગળી નું સલાડ બનાવેલું છે ..ગુજરાતી થાળી માં તો લાંબુ લીસ્ટ હોય ..પણ મે થાળી માં સમય એટલું બનાવ્યું .. Keshma Raichura -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી થોડી ખાટી મીઠી હોય છે તેમાં કઢી પત્તાનું ખૂબ જ મહત્વ હોય છે Shethjayshree Mahendra -
-
-
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi -
-
સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
#Famઉનાળામાં કેરીનો રસ દરેકના ઘરમાં બનતો જ હોય છે. મારા ઘરમાં કેરીનો રસ બધાને ખૂબ જ ફેવરિટ છે. અહીં મેં કેરીના રસ સાથે ભીંડા નું શાક, મગની છુટ્ટીદાળ, ભાત, ફજેતો અને સાથે ફૂલકા રોટલી બનાવી છે. સાથે ખાટું અથાણું સર્વ કર્યું છે. Parul Patel -
-
-
-
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#trend3#week3Post -3 સામાન્ય રીતે ગુજરાતી થાળીમાં દાળ ભાત શાક, રોટલી તો હોય જ અને ગુજરાતી ગોળ- ખટાશ વાળી તુવેરની દાળ હોય....અથાણાં...ચટણી....છાશ, વિવિધ જાતની કચુંબર પણ હોય....મીઠાઈ ની જગ્યાએ મેં તડકા - છાંયા માં બનાવેલો કેરીનો મુરબ્બો સર્વ કર્યો છે...જેમાં તજ, લવિંગ, ઈલાયચી અને કેસર ઉમેર્યા છે એટલે મીઠાઈને પણ ટક્કર મારે તેવો મિઠ્ઠો અને ફ્લેવરફુલ છે.... Sudha Banjara Vasani -
-
-
-
-
-
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta
More Recipes
ટિપ્પણીઓ (5)