બટેટા પૌવા

હમણાં વરસાદ ના સમયે ગરમાગરમ નાસ્તો. બાળકો ને પ્રિય એવી મારી બટેટા પૌવા ની વાનગી નો આનંદ લો.
બટેટા પૌવા
હમણાં વરસાદ ના સમયે ગરમાગરમ નાસ્તો. બાળકો ને પ્રિય એવી મારી બટેટા પૌવા ની વાનગી નો આનંદ લો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને ગયડી માં રાખી ને ધોય નાખો. 10 મિનિટ માટે રાખો.
- 2
ટામેટાં, ડુંગળી, લીલા મરચાં, આદુ, લસણ ને સમારી લો. બટેટા બાફી ને છાલ ઉતારી ને રાખો.
- 3
એક પેન લો, તેમાં જીરું, હિંગ, હળદર, મરચાં ની ભૂક્કી નાખી ને તેમાં ટામેટાં, ડુંગળી, લીલા મરચાં, લસણ, આદુ, નાખી ને 2 મિનિટ હલાવો.
- 4
હવે તેમાં પૌવા નાખી હલાવો.
- 5
તેમાં બટેટા નાખી ને સ્વાદ અનુસાર મીઠું, લીંબુ નો રસ, ધાણાભાજી નાખી હલાવો. એક ડીશ માં બટેટાપૌવા કાઢી ને સેવ, ધાણાભાજી, ટામેટાં ડુંગળી નું કચુંબર થી સજાવટ કરો. તો તૈયાર છે હમણાં ની પરિસ્થિતિ ને અનુરૂપ જલ્દી બની જતા બટેટા પૌવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બટેટા પૌવા અને ગ્રીન જ્યુસ (Batata Paua & Green Juice Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ માટે ગ્રીન જ્યુસ ( body detox) અને પૌવા ની રીત તમને જરૂર થી ગમશે.સાથે સલાડ બનાવી લો તો એક સરસ brunch combo પણ થઈ શકે. #GA4 #Week7 Neeta Parmar -
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
સ્પ્રાઉટેડ પૌવા
#કઠોળકાંદા પૌવા, બટેટા પૌવા તો બહુ ખાધા. કંઈક હેલ્ધી ટ્રાય કરીએ સ્પ્રાઉટેડ પૌવા. Krishna Rajani -
-
-
-
પૌવા બટેટા(pauva recipe in gujarati)
#ઓગસ્ટ બટેટા પૌવા ની રેસીપી માં મેં મારી રીતે થોડું ફ્યુઝન કર્યું છે તેમાં લસણની ચટણી અને ટમેટો સોસ નાખી ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1 દરેક ગુજરાતી ઘર માં બનતો સવાર નો નાસ્તો તેમાં પણ હવે જુદા જુદા પ્રકારના સ્વાદ ના બનતા થઈ ગયા દહીં પૌવા જેવા. HEMA OZA -
આલું મટર પૌવા
#ઇબુક૧#૧ #નાસ્તો આલું મટર પૌવા એ સવાર મા નાસ્તા માટે ની ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વળી સહજ પાચય વાનગી કહી શકીએ Varsha Karia I M Crazy About Cooking -
-
-
ટામેટાં બટાકા પૌવા (Tomato Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ... ટામેટાં તેમજ પૌવા થી બનતો ખુબ જ પૌષ્ટિક નાસ્તો Shrungali Dholakia -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5 week5 MP માં ઈન્દોરી પોહા કહેવાય.આપણે પૌઆ કે પૌવા કહીએ. UP માં ચિવડા કહે.. English માં flattened rice કહેવાય.ભાષા જે હોય તે પણ સવાર નો નાસ્તો પૌવા હોય તો મજા જ પડી જાય. સાથે ગરમાગરમ ચા☕.. દિવસ જ સુધરી જાય.આપણે ગુજરાતી ઓ ને તો ડિનરમાં પણ કંઈ લાઈટ જમવું હોય તો પૌવા ચાલે. Dr. Pushpa Dixit -
-
ઉપમા
હમણાં આ પરિસ્થિતિ ને ધ્યાન મા રાખીયે તો કોઈ શાક ન હોય તો સાંજે આવુ હળવું ટેસ્ટ કરીયે. Mehula Joshi -
-
-
કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)
ફટાફટ બની જતો અને સૌના પ્રિય એવો ગરમાગરમ નાસ્તો છે Shethjayshree Mahendra -
મગ પૌવા (Moong Poha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujajrati#healthy#breakfastમગ પૌવા એ હેલ્થી નાસ્તો છે ,બટેકા ને ક્યારેક ખાવાનું ટાળવું જોઈએ .આ પૌવા માં ઉપર થી કંઇપણ ઉમેર્યા વગર પણ સરસ લાગે છે .મારો સન v.v.nagar માં હોસ્ટેલ માં હતો ત્યારે બાજુ માં નાસ્તા ના સ્ટોલ ના આ પૌવા એના ફેવરિટ હતા .એટલે હું ઘણીવાર બનાવુ છું . Keshma Raichura -
નાયલોન પૌવા નો ચેવડો(naylon pauva no chvedo recipe in gujarati)
#સાતમ લો ફેટ, વિથ ન્યુટ્રીશનડાયટ એન્ડ ઓથેંટીક ટેસ્ટી નાયલોન પૌવા નો ચેવડો Madhavi -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2સૌને ભાવે એવી ગરમાગરમ રગડા પેટીસ સરળ ને સરસ.. Hiral Pandya Shukla -
-
🌹"કાઠીયાવાડી સેવ-ટામેટાં"(ધારા કિચન રેસિપી)🌹
#ટમેટા 🌹આ સેવ-ટામેટાંનુ શાક છે, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી નાના તથા મોટા બધાની પ્રિય છે તે ખૂબજ સ્વાદિષ્ટ છે.🌹 Dhara Kiran Joshi -
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MBR8#Week8કાંદા પૌવા મારી અને મારી દિકરી ની ફેવરીટ રેસિપી છે.. હું હંમેશા આ રીતે બનાવું મારી રેસિપી મારી અલગ સ્ટાઈલ થી બનાવી ખાવાથી ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ