રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો લઈ જરૂર મુજબ છાશ નાખીને સારી રીતે હલાવી અર્ધી કલાક સુધી પલાળી રાખો ડુંગળી ટમેટું કેપસીકમ ઝીણા સુધારીને રાખો
- 2
હવે પલાળી રાખેલ રવા માં કોથમીર સુધારીને નાખીને લાલ મરચાં નો પાઉડર ચાટ મસાલો મીઠું અને સુધારીને રાખેલ ડુંગળી ટામેટાં કેપસીકમ નાખીને સારી રીતે મિક્સ કરીને ગેસ પર અપ્પમ મોલ્ડ ને તેલ લગાવી તેના ખાનામાં ચમચી થી લઈ મૂકી ને ઢાંકી દો
- 3
થોડી વાર પછી બફવડાં ને ઉથલાવી ને ઢાંકી દો બંને બાજુ ક્રિસ્પી થાય એટલે ઉતારી લો
- 4
તૈયાર છે ગરમાગરમ બફવડાં સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મખાણા બાસ્કેટ ચાટ (Makhana Basket chaat recipe in gujarati)
#માઇઇબુક#સ્નેકસ#post3 Mitu Makwana (Falguni) -
-
-
-
-
ચીઝી મોનેકો બાઇટ્સ (Cheese moneco bites recipe in Gujarati)
#માઇઇબુક #સ્નેકસ #પોસ્ટ૪ Unnati Dave Gorwadia -
-
-
-
-
-
-
-
સ્પે.પાવભાજી(pavbhaji in Gujarati)
#સ્નેકસમારા ઘરે બધાની પાવભાજી ફેવરેટ છે.પાવભીજી સ્નેકસ જ એવો છે ખૂબ જ ટેસ્ટી. Mamta Khatwani -
-
-
-
-
બેબી કોર્ન પનીર મસાલા સ્ટીક્સ (Baby Corn Paneer Masala Sticks Recipe In Gujarati)
#PC#cookpad#cookpadindia#cookpadgujarati#Paneer બેબી કોર્ન એ વિટામિન થી ભરપૂર છે. જો તમે તમારી આંખની ખાસ સંભાળ રાખવા માગતા હો તો બેબી કોર્નનું સેવન અવશ્ય કરો . વડી આ એક લો કેલેરી ફૂડ છે. તેમજ પુષ્કળ પ્રમાણમાં ફાઇબર છે. Neeru Thakkar -
-
મેગી મસાલા નૂડલ્સ(Maggi Masala noodles recipe in gujarati)
#માઇઇબુક#post4#Maggi#સ્નેકસ Mitu Makwana (Falguni) -
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4#Week23#Post1#masala papadનાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે,, મારા બાળકો હોટેલમાં જઈને પહેલા મસાલા પાપડ નો ઓર્ડર કરે છે,, હું એ લોકોને સાંજે નાસ્તામાં આ મસાલા પાપડ બનાવી દઉં છુ તે લોકોને હોટેલ જેવું લાગે છે😀મેં બહુ વેજીટેબલ નથી લીધા મારા બાળકોને પસંદ નથી એટલે બાકી ઘણા બધા વેજીટેબલ ગમે તે તમે લઇ શકો છો.. Payal Desai -
-
-
બફવડા (Bafvada Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujratiઆપને ઉપવાસ માં બહુ બધા વ્યંજન બનાવીએ .પણ દરેક ગુજરાતી ઉપવાસ કરે એટલે બફવડાં તો જરૂર ખાઈ જ. બ ફવડાં એટલે બટાકા ના માવા માં મસાલો ભરી ને ગોળા વાળવા અને તેને ડીપ ફ્રાય કરવા. Bansi Chotaliya Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12870300
ટિપ્પણીઓ (2)