તીખા ગાંઠિયા

Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
Junagadh

#સ્નેકસ

તીખા ગાંઠિયા

4 કમેન્ટ્સ કરેલ છે

#સ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 500લોટ
  2. 2 ચમચીમરચું પાઉડર
  3. ચપટીહિંગ
  4. 1 ચમચીઅજમો
  5. માપાનુસર મીઠું
  6. 2 ચમચીમોન
  7. તળવા માટે તેલ
  8. માપાનુસર પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથવાર ચણા ના લોટ મા મીઠું હિંગ મરચુ પાઉડર તથા મોણ નાખી લોટ ને મિક્સ કરવું.

  2. 2

    ત્યારબાદ તેમાં પાણી નાખી લોટ બાંધી લેવો. લોટ ઢીલો રાખવો.

  3. 3

    ત્યારબાદ તેને તેલ મા તળી લેવા. એટલે ગાંઠિયા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
પર
Junagadh

Similar Recipes