શેર કરો

ઘટકો

  1. 1પાકી કેરી નો રસ
  2. 1/2લીટર દુધ
  3. 4 ચમચીમીલ્ક પાઉડર
  4. કાજુ બદામ ની કતરણ
  5. 1/2 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ની છાલ પાડી ટુકડા કરી ક્રશ કરી લો

  2. 2

    એક પેન મા દુધ ઉકળવા મુકો, ખાંડ અને મીલ્ક પાઉડર, ટોપરા નું ડસ્ટ અને ડરાય ફ્રૂટ્સ ની કતરણ નાખી દો

  3. 3

    દુધ સૌ ઘટ્ટ થઈ જાય એટલે ઉતારી ઠારવા દો. ઠરી જય પછી તેમાં કેરી નો ક્રશ નાખી મીક્સ કરી મોલ્ડ મા ભરી 6-7 કલાક માંટે ફ્રિઝર મા મૂકી દો. સેટ થઈ જાય એટલે ખાઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes