ફાડા લાપસી(fada lapsi recipe in Gujarati)

Ekta Niral Ruparel @cook_21204299
ફાડા લાપસી(fada lapsi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અેક પેન માં ઘી મુકી તેમાં ફાડા બ્।ઉન થાય ત્ય। સુધી શેકો પછી તેમાં પાણી નાખી થોડી વાર ચડવા દો.
- 2
પછી તેમાં અેક ચમચી ઘી,અેલચી નો ભુકો,ખાંડ નો ભુકો,અને ડ્।યફુટ ઉમેરી બરાબર હલાવો,પછી તેને ડીશ માં કાઢી ડેકોરેટ કરી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આજે અષાઢ સુદ બીજ - રથ યાત્રાનાં શુભ પ્રસંગે પ્રશાદ ધરવા ફાડા લાપસી બનાવી. ઓરમું#EB Dr. Pushpa Dixit -
-
ફાડા લાપસી(Fada Lapsi recipe in Gujarati)
આ પરંપરાગત મિઠાઈને ઓરમું તરીકે પણ ઓળખવામાં આવે છે...😍😋 Gayatri joshi -
ડ્રાયફ્રુટ ફાડા લાપસી(Dryfruit fada lapsi recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit અમારા કાઠિયાવાડી મા એવું હોય કે કઇક નવું કામ કરી એ કે નવું કઇક વસાવી એ તો લાપસી જરૂર બનાવી એ....તો આજે તો Cookpad..નવા વર્ષ મા જઇ રહ્યું છે તો શુભ કામના ને અભિનંદન પાઠવવા માટે લાપસી તો બનાવવી જ જોઈએ...ને...એટલે મે ડ્રાયફ્રુટ ફાડા લાપસી બનાવી છે. Rasmita Finaviya -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT Bela Doshi -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek 10Fada lapsi...ફાડા લાપસી એ આપણા ગુજરાતી ની ખૂબ જાણીતી વાનગી છે. કોઈ સારા પ્રસંગો માં મીઠું બનાવતી વખતે ઘણી વખત બનાવતા હોય એ છીએ. એમાં એ વડીલો ને તો ખૂબ જ ભાવે એવી ફાડા લાપસી આજે બનાવી છે. Payal Patel -
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
-
ફાડા લાપસી (fada lapsi recipe in Gujarati)
માત્ર ગુજરાત માં નહીં પરંતુ આ લાપસી રાજસ્થાન, મહારાષ્ટ્ર માં પણ બનાવાય છે અને કુકર માં આ લાપસી ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપ થી બની જાય છે.જે પ્રસાદ તરીકે અથવા શુભ પ્રસંગે બનાવાય છે.જેમાં ખાંડ ને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે.જેને ઓરમું પણ કહેવાય છે. Bina Mithani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe in Gujarati)
આજે મે ફાડા લાપસી બનાવી છે.જે ધઊં ના ટુકડા માંથી બને છે .ટેસ્ટી ની સાથે હેલ્ધી પણ ખુબ જ છે.😋😋😋😋😋#GA4#week8 Jigisha Patel -
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી એ પરંપરાગત રેસીપી છે. જે ખાસ પ્રસંગો માં બનાવવામાં આવે છે અને લાપસી ઘઉં માંથી બનતી હોવાથી જેમાં વિટામિન B1, ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. ગુજરાતી લોકોમાં આ રેસિપી ધણી પ્રચલિત અને પ્રિય છે. Niral Sindhavad -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10ફાડા લાપસી તો એક ટ્રેડિંશનલ વાનગી છે. અત્યારે તો આ વાનગી વિસરાઈ ગઈ છે.પરંતુ શુભ પ્રસંગો માં બનતી હોય છે.ઘઉં ના ફાડા માં પોશક તત્ત્વો ખુબ જ રહેલા છે અને સાથે સાથે વિટામીન B1, B2 તેમજ ફાઇબર ભરપૂર માત્રા માં છે. તે વજન ઘટાડવા માં અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ રૂપ બને છે.@RiddhiJD83 Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12941438
ટિપ્પણીઓ (5)