બટેટાનું શાક(batak nu saak in Gujarati)

Sudha B Savani
Sudha B Savani @cook_21754148

બટેટાનું શાક(batak nu saak in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિને
  1. ૫_૭ બાફેલા બટેટા
  2. ટામેટા
  3. ૨-૩ ચમચી તેલ
  4. ૩_૪ લસણની કળી
  5. ૨-૩ લીમડાના પાન
  6. રાઈ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીલાલ મરચું
  9. સ્વાદ મુજબ મીઠું
  10. ૧ ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને બાફી લો. ત્યારબાદ એક કૂકરમાં તેલ મૂકીને તેલ ગરમ થવા દો.

  2. 2

    ત્યારબાદ તેમાં લસણની કલી, ટામેટાની પ્યુરી નાખો.હવે તેમાં બધા મસાલા નાખી દો. જરૂર મુજબ પાણી નાખીને ૩ સીટી થવા દો. તો તૈયાર છે ટેસ્ટી એવું બટેટા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha B Savani
Sudha B Savani @cook_21754148
પર

Similar Recipes