ફુદીના ચટણી(phudino na chutney in Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411

ફુદીના ચટણી(phudino na chutney in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮ મિનિટ
૩,૪
  1. બાઉલ કોથમીર
  2. ૧ વાટકીફૂદીનો
  3. ૫,૬ લીલા મરચાં
  4. ૩,૪ કટકા આદુ
  5. ૧/૨લીંબુ નો રસ
  6. ૧/૨ ચમચીમીઠું
  7. ૧ વાટકીકાચા બી

રાંધવાની સૂચનાઓ

૮ મિનિટ
  1. 1

    બઘી વસ્તુ ને ઘોય ને સાફ કરી સમારી લેવી.

  2. 2

    પછી તેને ભેગી કરી ને સાથે કાચા બી નાખી ને બ્લેડર થી પીસી લેવી.

  3. 3

    પછી લીંબુ નોરસ ને મીઠુ નાખી મિક્સ કરી ને સવૅ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411
પર

ટિપ્પણીઓ

Similar Recipes