રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1વાટકી મગ
  2. 2ગ્લાસ છાશ
  3. 2ચમચી ગોળ
  4. 2લીલા મરચા સમારેલા
  5. 1ચમચી આદુનું ખમણ
  6. ૩ ચમચી તેલ
  7. 1ચમચી જીરૂ
  8. ૧ ચમચી રાઈ
  9. 1ચમચી હિંગ
  10. 2ચમચી હળદર
  11. ૩ ચમચી મરચાની ભૂકી
  12. 2ચમચી ધાણાજીરૂ
  13. નમક સ્વાદ મુજબ
  14. 1સૂકું મરચું
  15. લીમડાના પાન
  16. ધાણા ભાજી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મગ ને 20 મિનિટ માટે પલાળી રાખો કૂકરમાં 5 સીટી વગાડી બાફી લો હવે એક તપેલીમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ મરચું લીમડાના પાન ઉમેરો

  2. 2

    હવે તેમાં બાફેલા મગ ઉમેરો તેની અંદર બધો મસાલો નાખો થોડીવાર હલાવતા રહો જેથી બધો મસાલો મિક્સ થઈ જાયઆદુ નો ખમણ લીલા મરચાં ઉમેરો હવે તેમાં છાશ એડ કરો થોડી વાર હલાવો

  3. 3

    થોડીવાર ઉકળવા દો. હવે તેમાં ગોળ ઉમેરો થોડી વાર ઉકાળી નીચે ઉતારી લો તૈયાર છે આપણા ખાટાં મગ. ભાત સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Sangita
Sangita @cook_14174160
You have posted yet one more useful Recipe. Thank you for sharing. I am your follower. If you have seen my recipe and followed me back, then accept my thanks and best wishes. Regards.

Similar Recipes