ચોકલેટ કેક=(chocalte cake in Gujarati)

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot
શેર કરો

ઘટકો

  1. પેકેટ બોનબોન બિસ્કીટ
  2. 1 કપમિલ્ક
  3. 1સાદો ઇનો
  4. 4 ચમચીખાંડ
  5. ચોકોલેટ સીરપ
  6. ડ્રાય ફૂડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બોન બોન બિસ્કિટ લેવા.. તેના કટકા કરી મિક્સરમાં ક્રશ કરી લો..પાઉડર કરી લો. પાઉડર થઈ જાય પછી એક કપ જેટલું દૂધ નાખો અને એકદમ ફેટો.. 4 ચમચી દળેલી ખાંડ નાખો.. અને હલાવો મિશ્રણ માપસરનો થવું જોઈએ... એમાં એક રેગ્યુલર નાખો.. રેગ્યુલર ઇનો નાખી એકદમ હલાવી દો..

  2. 2

    એક તપેલી મા ઘી લગાવો.. તેમાં બટર પેપર મૂકો તેના પર ઘી લગાવો અને મેંદાનો લોટ ચારેય તરફ ફેલાવી દો.. પછી તેમાં બિસ્કીટ મિશ્રણ નાખો... તેને એક કૂકરમાં નીચે મીઠું મૂકી.. તપેલીને મૂકો ઉપરનું ઢાંકણું બંધ કરી દો તેમાંથી વિશલ કાઢી લો.. 30 મિનિટ રહેવા દો. કે ઠંડી થાય પછી તપેલી માં થી બહાર કાઢવી..

  3. 3

    એક પ્લેટ લય તેના પર કાઢો મૂકો તેના પર કેક મૂકો..જેથી સીરપ લગાડો તે પ્લેટ માં આવે...અને ડેકોરેશન મા પણ સારું પડે... કેક ની બધી સાઈડ સીરપ આવી જાય તે રીતે સીરપ લગાવો... તેની ઉપર ડ્રાય ફૂડ ગાર્નિશ કરો..અને ચોકલેટ મૂકો.. રેડી છે ચોકલેટ કેક...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Badal Patel
Badal Patel @cook_21975328
પર
Rajkot

Similar Recipes