ખજૂર અંજીરના લાડુ (khajur Anjir na ladoo recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 વ્યક્તિ
  1. 1બાઉલ સમારેલા અંજીર
  2. 1બાઉલ સમારેલા ખજૂર
  3. 1કટોરી બદામ
  4. 1કટોરી કાજુ
  5. 1કટોરી અખરોટ
  6. 1કટોરી કિસમિસ
  7. 1કટોરી તલ
  8. 1/2સૂકા ટોપરાની સ્લાઈસ
  9. 4ચમચી ખસખસ
  10. 2ચમચી દૂધ
  11. 1કટોરી ઘી શેકવા માટે
  12. ચપટી જાયફળ પાઉડર(Nutmeg)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખજૂર અને અંજીરના ઝીણા ટુકડા કરો....એક કડાઈમાં ઘી મૂકી સાંતળો....7 - 8 મિનિટ માટે સાંતળો....બે ચમચી દૂધ ઉમેરી ધીમા તાપે બે મિનિટ થવા દો....ડ્રાયફ્રુટ તૈયાર કરો....

  2. 2

    મિત્રો હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે....હવે ડ્રાયફ્રુટ ના ઝીણા ટુકડા... તલ...કોપરાનો અધકચરો ભૂકો...જાયફળ પાઉડર...અને ખસખસ ઉમેરી બધું મિક્સ કરીને લાડુ વાળી લો....મિત્રો તૈયાર છે આપણી #વિકમીલ2 ની #સ્વીટરેસીપી ખજૂર અંજીરના લાડુ....સર્વ કરો....એન્જોય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes