રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બે ચમચી કોફી અને બે ચમચી ખાંડ લો અને તેને મિક્સ કરો ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી અને તેને સતત હલાવતા રહો જરૂર પડે તે મુજબ થોડુ પાણી ઉમેરતા રહો અને દલગોના તૈયાર કરો
- 2
હવે એક કપ દૂધ ને ગરમ કરો અને એક ગ્લાસમાં લો હવે તેના પર તૈયાર કરેલું દળગોના ધીમે ધીમેઉમેરો. તૈયાર છે dalgona કોફી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેપેચીનો દલગોના કોફી (Cappuccino Dalgona Coffee Recipe In Gujarati)
#goldenapron3#week15 Krishna Gajjar -
-
-
-
દલગોના કોફી
#લોકડાઉન અત્યારે આ કોફી ટ્રેન્ડ માં છે. અને ઘરે હાજર વસ્તુ થીજ બનાવી છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડેલગોના કોફી
#લોકડાઉન#પોસ્ટ4આ કોફી આજકાલ બઉ ટ્રેન્ડ મા છે. ઘરે બેસી ને સુ કરવું.. નવું નવું ખાવુ પીવું 😜😜😜તો ચાલો બનાવીએ નવીન કોફી. હા થોડી મેહનત લાગશે પણ બની ને રેડી થશે એટલે જોઈ ને જ મઝા આવી જશે. અને મેહનત નો અફસોસ નઈ થાય. Khyati Dhaval Chauhan -
-
કેપેચિનો કોફી મશીન વિના (Cappuccino Coffee Without Machine Recipe In Gujarati)
#CD #cookpadindia#mrworld coffee day પર આપની સૌ ની પ્રિય એવી બહાર મળતી cappuccino ઘર પર જ એકદમ સરળતા થી બની જાય છે... અને ચોમાસા માં વરસતા વરસાદ સાથે આવી ગરમાગરમ કોફી મળી જાય તો એની મજા જ કંઈક ઓર હોય... ખરું ને.. 🥰😍🌧️☕️ Noopur Alok Vaishnav -
-
દાલગોન કોફી
સાદી કોફી પીતાં કંટાળી ગયા હતા તો થયું ચાલો આજે કઈ નવું ટ્રાય કરી જે અત્યારે ટ્રેન્ડ માં પણ છે.#goldenapron3Week 3#Milk Shreya Desai -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CWC#cookpadindia#cookpadgujarati#world_coffee_day Keshma Raichura -
ડાલ્ગોના કોફી
ઇન્સ્ટન્ટ કોફી I ફ્રોથી ક્રીમી કોફીનો ઉપયોગ કરીને ડાલ્ગોના કોફી I ડાલ્ગોના Shreya Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13004508
ટિપ્પણીઓ