પુદીના શરબત(pudina sarbat recipe in Gujarati)
#goldenapron3#week 23
રાંધવાની સૂચનાઓ
- 1
પુદીનો બરાબર ધોઇ લો. મિક્સર ના જાર માં આ પુદીનો, ખાંડ, મીઠુ, લીંબુ નાખો.
- 2
આ બધું એકદમ રસ થઇ જાય એવુ બ્લૅન્ડ કરો. આ પલ્પ ને જગ માં કાઢો અને 6 ગ્લાસ પાણી ઉમેરો. આઈસ ક્યુબ નાખો
- 3
પુદીના સરબતવ તૈયાર છે. સર્વ કરવા માટે એક ગ્લાસ માં બે આઈસ ક્યુબ નાખો. ચિલ્ડ શરબત નાખો. પુદીના ના પાન અને લીંબુ ની સ્લાઈસ વડે ગાર્નીસ કરો આવા અનોખા ડ્રિન્ક થી મહેમાન ને ખુશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફુદીના ફલેવર પાણીપુરી નું પાણી(pudina flavour panipuri nu pani in Gujarati)
#goldenapron3 #week 23 puzzle word pudina#માઇઇબુક #post20 Parul Patel -
-
-
-
-
રજવાડી કાઢા (ઉકાળો) (rajvadi kadha recipe in gujarati)
#goldenapron3 #week 23#માઇઇબુક post 23 Bhavna Lodhiya -
-
-
-
-
-
કેરી પુદીના ની ચટણી (keri pudinani chattni racepi in gujarati)
#Goldenapron3#week24#mint#માઇઇબુક#પોસ્ટ16 Manisha Kanzariya -
-
-
-
-
-
-
-
-
કેરી નું શરબત (Mango sharbat Recipe In Gujarati)
#goldenapron3# Week 16# Sarbart ( શરબત ) Hiral Panchal -
ગોળ નું શરબત
#goldenapron3#week 5ગરમી માં ગોળ નું શરબત પીવાથી લુ નથી લાગતી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ સ્વાસ્થ્ય વર્ધક પીણું Dipal Parmar -
બીલા નું શરબત (Bila Nu sarbat Recipe in Gujarati)
#parપાર્ટી માટે ઈન્ડિયન શરબત હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. એમાં ય બીલા નું શરબત પીવાથીબીલી નાં ઝાડ નું ફળ થાય એને બીલા કહે છે.. તે ઉપર થી સખત અને અંદર થી નરમ હોય છે..ઉનાળામાં કાળઝાળ ગરમીમાં આ શરબત પીવાથી પેટમાં ઠંડક મળે છે..અને કબજિયાત મટે છે.. રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13013218
ટિપ્પણીઓ