રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ચારથી પાંચ તુલસીના પાન
  2. ચારથી પાંચ ફુદીનાના પાન
  3. 1/2ચમચી મરી પાઉડર
  4. 1કટકો આદુ અથવા એક ચમચી સુંઠ
  5. 1 ચમચીસિંધાલુણ અથવા સંચર
  6. (ટેસ્ટ ભાવતો હોય તે નાખી શકાય)
  7. 1/2 લીંબુ
  8. 1 ચમચીઅજમો
  9. 2લવિંગ
  10. ૧ નાની ચમચીમેથીના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં ત્રણ ગ્લાસ પાણી લેવું પછી તેમાં મેથી અજમો સૂઠ મરી પાઉડર લવિંગ તુલસીના પાન ઉમેરો

  2. 2

    પછી તેને ઉકાળો જ્યાં સુધી ત્રણ ગ્લાસ મા થી બે ગ્લાસ થશે ત્યાં સુધી ઉકાળો

  3. 3

    નીચે ઉતારી પછી તેમાં સંચળ અને લીંબુનો રસ ઉમેરો. આ ઉકાળો થોડો ગરમ જ ઉપયોગમાં લેવો મેં આજે જ ટ્રાય કર્યો હતો તે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. બધા જ મસાલા અવેલેબલ ના હોય તો અજમો આદું અને ચાનો મસાલો ઉપયોગમાં લેવું અને ઉકાળો તૈયાર ફરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mital Sagar
Mital Sagar @mitalsagar9
પર

Similar Recipes