પાણીપુરી

Patel Pranali
Patel Pranali @cook_24666406

#sp

પાણીપુરી

1 કમેન્ટ કરેલ છે

#sp

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મસાલો બનાવવા
  2. 4બટાકા
  3. 1 ચમચીમરચુ
  4. 1/2 ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીમીઠુ
  6. પાણી બનાવવા
  7. ફુદીનો
  8. ધાણા
  9. 2લીલા મરચા
  10. 1/2 ચમચીસંચર
  11. 1લીંબુ
  12. 1 ચમચીમીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મસાલો બનાવવા બટાકા ને બાફી ને તેણે છુંદી ને તેણામાં મરચુ,ગરમ મસાલો અને મીઠુ નાખો પછી તેણે હલાવો.

  2. 2

    પાણી બનાવવા માટે 10-15 ફુદીનાના પાન લો તેમાં 100 ગામ ધાણા અને તેમાં સંચર,મીઠુ અને 1 લીંબુ નાખીને મીકસર માં પીલી લો અને તેમાં 1 લીટર પાણી નાખો.

  3. 3

    આ મસાલા અને પાણી ને મે પુરી સાથે પીરસયુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Pranali
Patel Pranali @cook_24666406
પર

Similar Recipes